________________
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा वर्षासु व्यतीतासु स चण्ड प्रद्योतेन सह सपरिवारो वीतभयपत्तने समागतः। राजा तस्मै स्वकन्यां दत्तवान् , यौतुके विजितं तद्राज्यं च तस्मै समर्पितवान् । तप्तशलाकालिखिताक्षराणि समाच्छादयितुं पट्टं च दत्तवान् । तत आरभ्य राजानः शिरसि पट्टमपि बद्धमारब्धाः । ततः पूर्व तु मुकुटधारणस्यैव प्रथाऽऽसीत् । राज्ञा उदायनेनानुमतश्चण्डप्रद्योत उदायन पुत्र्या सह स्वराजधान्यामुज्जयिन्यां गतः।
अथान्यदा राजा उदायनः पौषधं कृत्वा पौषधशालायां स्थितः। तस्यां रात्रौ धर्मजागरिकां जाग्रदेवमचिन्तयत्-ते नगर ग्रामाकर द्रोणमुखादयो धन्याः, लिया। दूसरे दिन उदायनने चण्डप्रद्योतन के साथ पारणा किया। जब वर्षाकाल व्यतीत हो गया तब उदायन राजा प्रद्योतन के साथ २ ही सपरिवार वीतभयपत्तन में आये और अपनी कन्याका विवाह चण्डप्रद्योतन के साथ करदिया। दहेजमें उदायनने उसको उसका जीता हुजा राज्य दे दिया और भाल पर तप्तशालामा से अंकित किये गये अक्षरों को अच्छादित करने के निमित्त पट्ट-पगडी भी-दिया। इसीसे राजा लोग मस्तकर पर-पगडी बांधने लग गये। इसके पहिले तो मुकुट ही ये लोक बांधा करते थे। कुछदिनों के बाद चण्डप्रद्योतनने उज्जयिनी जानेके लिये राजा उदायन से कहा तब उदायनने जाने के लिये उसको आज्ञा देदी । अतः वह उदायनकी पुत्री के साथ आनंद पूर्वक अपनी राजधानी उज्जयिनी वापिस आ गया।
एक दिन राजा उदायन पौषध करके पौषधशाला में ही रहे। वहाँ रात्रीमें धर्म जागरणा से जगते हुए उन्होने ऐसा विचार किया वे नगर, ग्राम, आकर एवं द्रौणमुख आदिवाले जनपद धन्य है कि લીધો. બીજે દિવસે ઉદાયને ચંડપ્રદ્યોતનની સાથે પારણું કર્યું. જયારે વર્ષાકાળ પુર થઈ ગયા ત્યારે ઉદાયન ચંડપ્રદ્યોતનની સાથે વીતભય પાટણમાં આવ્યા અને પિતાની કન્યાને વિવાહ ચંડપ્રદ્યોતનની સાથે કરી દીધો. દહેજમાં ઉદાયને તેનું જીતેલું રાજ્ય આપી દીધું. અને કપાળ ઉપર લેઢાની સળીથી અંકિત કરેલ અક્ષરોને ઢાકી રાખવા નિમિત્તે પાઘડી બંધાવી. આથી રાજાઓ માથા ઉપર પાઘડી બાંધવા લાગ્યા. આના પહેલાં તો રાજાએ માથા ઉપર મુકટ ધારણ કરતા હતા. કેટલાક દિવસ પછી ચંડપ્રદ્યોતને ઉજજયની જવા માટે ઉદાપનને કહ્યું, ત્યારે ઉદા થને તેને જવાની આજ્ઞા આપી આથી રાજ ઉદાયનની પુત્રીની સાથે પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા.
એક દિવસ રાજા ઉદાયન પોષધ કરવા માટે પિષધશાળામાં રહ્યા ત્યાં રાત્રીના વખતે ધર્મ જાગરણથી જાગતા રહીને એ વિચાર કર્યો કે, જે નગર, ગ્રામ, આકર
उत्त२॥ध्ययन सूत्र : 3