Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२०
उत्तराध्ययन सूत्रे
दुष्टा भवन्ति, नैते संस्तवस्यापि योग्याः सन्ति' इति विचारयन् राजा तेषां भयात्ततो द्रुत पलायितः । ते तापसा अपि तत्पृष्ठतोऽन्वधावन् । पलायमानः स राजा बने मुनीन् दृष्ट्वा महता स्वरेण प्रोवाच- पूज्याः ! एभ्यः पापकारिभ्यस्तापसेभ्यो मां रक्षन्तु शरणागतम् । ततो मुनयः प्रोचुः - राजन् ! मा भैषीः ! नास्ति तेऽत्र किमपि भयम् । ततस्ते देवी - मायाकल्पित तापसास्ततो निवृत्ताः । ते मुनयो विगतभयं तं वीतभयपत्तनाधीशं कर्णप्रियैरमृतमयैर्वाक्यजैन धर्ममुपदिष्टहुए हो ? " इस प्रकार क्रोधावेश से बोलते हुए वे लोग राजाको मारनें के लिये तैयार हो गये । राजाने ज्यों ही उनका ऐसा व्यवहार देखा तो सोचने लगा कि ये सब तापस दुष्ट लोग हैं। इनका संस्तव-परिचय करना योग्य नहीं है इस प्रकार के विचार से वह वहाँसे शीघ्र ही भय त्रस्त हो कर अपने नगरकी तरफ भाग गये । उनको भागते हुए देखकर तापस भी उसके पीछे २ दौडे । भागते हुए राजाको उस बनमें कितनेक मुनि दिखलाई पड़े सो राजाने बडे जोर से चिल्लाकर उनसे कहा कि महाराज ! आप लोग इन पापकारी तापसों से मुझे बचाइये - मैं आपकी शरण में आया हूं । राजाकी बात सुनकर मुनियोंने कहा राजन् ! डरोमत। अब जब तुम हमारी शरण में आचुके हों तो किसी भी प्रकार का तुमकों यहां भय नहीं हैं। इस प्रकार जब उनमुनियोंने कहा तो वे देवी कल्पित समस्त तापसजन उसका पीछा करने से वहीं से लौट गये । मुनियों ने शरण में आये हुवे इस वीतभय पत्तनाधीशको कर्णप्रिय एवं अमृतोपम वचनों
અહીં શા માટે આવ્યા છે ? ” આ પ્રમાણે ક્રોધાવેશથી ખેલતાં ખેલતાં તે લેક રાજાને મારવા માટે તૈયાર થઇ ગયા. રાજાએ જ્યારે તેમના આવા વહેવાર જોયા ત્યારે મનમાં વિચાર્યુ કે, સઘળા તાપસ લેાકો દુષ્ટ છે. એમની સાથે પરિચય રાખવા ચેાગ્ય નથી. આ પ્રકારના વિચારથી ભયભીત બનીને તે પેાતાના નગરની તરફ ભાગવા માંડયા, તેને ભાગતા જોઈને તાપસા પણ તેની પાછળ પાછળ દોડયા. દોડતા એ રાજાને તે જંગલમાં કેટલાક મુનિ નજરે પડયા. જેથી રાજાએ ઘણા જોરથી રાડે પાડીને કહ્યું, મહારાજ! આપ લોકો મને આ પાપકારી તાપસેથી બચાવેા. હું આપની શરણમાં આવેલ છું. રાજાની વાત સાંભળીને મુનિઓએ કહ્યું-રાજન ! ગભરાવ નહી. હવે જ્યારે તમે અમારી શરણમાં આવી ચૂકયા છે તા, કાઇ પણ પ્રકારના તમારા માટે ભય નથી. આ પ્રમાણે જ્યારે તે મુનિઓએ રાજાને કહ્યુ તા, એ દેવીએ પેાતાના પ્રભાવથી ઉત્પન્ન કરેલા તાપસે ત્યાંથી પાછા વળી ગયા. મુનિએના શરણમાં આવેલા આ વીતભય પાટણના અધીશ્વરને કણે)ને પ્રિય લાગે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩