Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा
४२९ वन्तः । ततः प्रतिबुद्धो राजा श्रावकधर्म प्रतिपन्नः । प्रभाते मेघगनितवद् देवानामुपायो निष्फलो न भवति । ततो देवी स्वरूपेण प्रादुर्भुय राजानं धर्मे स्थिरी कृत्य स्वर्ग गता। भूपे श्रावकधर्मे सम्यक स्वीकृते तद्वशगा राजानस्तदनु सर्वेऽपि जनाः श्रावका जाताः ।
एकदा विद्याधरः कश्चित् श्रावको वैराग्यं प्राप्तो भगवन्तं महावीरं वन्दि तुं समागच्छन् वीतभयपत्तने राज्ञो गृहे समागतः। स तत्र रोगग्रस्तो जातः। राज्ञ आसीदेका कुब्जा दासी । सा तं श्रावकं स्वपितरमिव शुश्रूषितवती । तस्याः से जैनधर्मका उपदेश सुनाया। उपदेश सुनकर राजा प्रतिबुद्ध हो गया और उसने वहीं पर श्रावक धर्म अंगीकार कर लिया। सच है प्रभात में मेघकी गर्जना के समान देवोंका उपाय निष्फल नहीं होता है इसके बाद वह देवी राजा को इस प्रकार जैनधर्म में स्थिरकर एवं अपना स्वरूप प्रकट कर अपने स्थान पर चली गई। इस प्रकार राजा के श्रावक धर्म में दृढ हो जाने पर उसके अनुयायी राजा तथा समस्त प्रजाने श्रावक धर्मको स्वीकार कर लिया।
एक समय की बात है कि कोई विद्याधर श्रावक वैराग्य-भावना से वासितान्त : करण हो कर भगवान महावीर प्रभु को वन्दना निमित्त आ रहा था। सो उसको रास्ते में वीतभयपत्तन भी आया। वह वहां आकर राजा के घर उतर गया। कर्म संयोग की बात है कि वह वहां आते ही बीमार पड गया। राजाकी एक दासी थी जिसका नाम कुब्जा था। उसने उस श्रावक की सेवा अपने पिता के जैसी की। તેવાં અમૃતતુલ્ય વચનોથી જૈનધર્મને ઉપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને રાજા પ્રતિબુદ્ધ થઈ ગયા તેમણે ત્યાંને ત્યાંજ શ્રાવક ધર્મને અંગિકાર કરી લીધું. પ્રભાતમાં મેઘની ગર્જના જે દેવેનો ઉપાય નિષ્ફળ થતો નથી. આ પછી એ દેવી રાજાને જૈનધર્મમાં સ્થિર કરીને અને પિતાનું સ્વરૂપ પ્રગટ કરીને પોતાના સ્થાને ચાલી ગયાં. આ પ્રકારે રાજા શ્રાવક ધર્મમાં દઢ થઈ જવાથી તેમના અનુયાયી બીજા રાજા તથા તેમની સઘળી પ્રજાએ શ્રાવક ધર્મને સ્વીકાર કરી લીધા.
એક સમયની વાત છે કે, કઈ વિદ્યાધર શ્રાવક વૈરાગ્ય ભાવનાથી વાસિત અંત:કરણવાળો બનીને ભગવાન મહાવીર પ્રભુની વંદના કરવા માટે આવી રહેલા હતે ચાલતાં ચાલતાં રસ્તામાં તેને વીતભય પાટણ આવ્યું. તે ત્યાં આવીને રાજાને મહેમાન થયો, કમ સંજોગે તે ત્યાં પહોંચતાંજ માંદા પડે. રાજાની એક દાસી હતી જેનું નામ કુજા હતું. તેણે એ શ્રાવકની સેવા પોતાના પિતાની માફક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩