Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसत्रे तुयुगवत् कथंचिदतिवाह्य, पञ्चमे दिवसे तद्वियोगव्यथामसहमानो नभोमार्गेण तस्मिन्नेव पर्वते प्रियासमीपे समागतः। तत्र कतिचिद् दिनानि स्थित्वा पुनः स्वपुरे समागतः। एवं पुनः पुनर्नगे गतिं कुर्वाणं राजानं लोका 'नगगति' इतिनाम्ना व्यपदिष्टवन्तः।। __अथान्यदा कनकमालया सविधे गतं राजानं स व्यन्तरदेवः प्रोवाचराजन् । स्वस्वामिसुरपतेरादेशादहमधुनाऽस्मात्स्थानादन्यत्र गमिष्यामि । यद्यप्येनां विहाय नाहं गन्तुमुत्सहे। तथापि प्रभोरादेशस्य दुर्लध्यत्वान्नाहमत्र स्थातुं शक्तोऽस्मि । तत्र मम बहुकालक्षेपों भविष्यति । अस्मात्स्थानादन्यत्र मम दिन समाप्त किये । उनको ये चार दिन यहां कनकमाला के विना चार युग जैसे लगते रहे । ज्यों ही पंचम दिन प्रारंभ हुआ कि राजा कनकमाला की याद से आकृष्ट होकर वह शीघ्र ही आकाश मार्ग से चलकर उसी पर्वत पर उसके पास जा पहूँचे। वियोग की व्यथा शांत कर वह वहां कुछ दिनों और रहे। पश्चात् अपने नगर वापिस आ गये । इस प्रकार वे बार २ उस पर्वत पर आते जाते रहे। अतः पर्वत पर बार २ आने जाने के कारण लोगोंने उनका नाम नगगति रख लिया और इसी नाम से वह प्रसिद्ध हो गये।
एक दिन उस व्यन्तरदेवने कनकमाला के पास आये हुए राजा से कहा-राजन् ! अपने स्वामी इन्द्र के आदेश से अब मैं इस समय यहां से जाना चाहता , यद्यपि मेरा जी कनकमाला को नहीं छोडना चाहता है तो भी स्वामी का आदेश दुर्लध्य होने से मैं अब नहीं रह सकंगा। जहां मैं जाऊंगा वहां मुझे बहुत समयतक ठहरना સતત ચાર દિવસ સુધી તેણે એકધારું રાજકાર્યમાં જ ચિત્તને પરોવી રાખ્યું. પાંચમાં દિવસે રાજને કનકમાળાની યાદી આવી ગઈ અને તે આથી વ્યાકુળ બનીને તુરતજ આકાશ માર્ગેથી ચાલીને એ પર્વતની પાસે પહોંચ્યા. અને કનનમાળાને મળ્યા તેમજ વિયેગની વ્યથાને શાંત કરવા ડા દિવસ તે ત્યાં રહ્યા. એ પછી પાછા પોતાના નગરમાં આવી ગયા. આ પ્રમાણે અવાર નવાર એ પર્વત ઉપર અવર જવર થતી રહી. તેના આ પ્રકારના અવરજવરના કારણે લેકેએ તેનું નામ નાગતિ રાખી દીધું. અને એજ નામથી પ્રસિદ્ધ થયા.
એક દિવસ એ વ્યન્તર દેવે કનકમાળાની પાસે આવેલા એ રાજાને કહ્યું-રાજન ! મારા સ્વામી ઈન્દ્રની આદેશથી હવે હું અહીંથી જવા ચાહું છું, જો કે, મારો જીવ કનકમાળાને છોડવા ચાહત નથી તે પણ સ્વામીના આદેશથી હું બંધાયેલો છું જેથી હવે હું અહીં રહી શકું તેમ નથી. જ્યાં હું જઈશ ત્યાં મારે ઘણું
उत्त२॥ध्ययन सूत्र : 3