Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०३
प्रियदर्शिनी टीका अ १४ उदायनराजकथा स नाविकः प्राह-अयं तटस्थगिरिमूलपदेशजो वटः श्यामः इव दृश्यते। तत्रे. दमावयोर्यानमधोगत्याऽऽवत निमङ् क्षति । अतो यदा नौका वटवृक्षस्यायो गच्छे तदात्वया समुत्प्लुत्य वटवृक्षशाखा समवलम्बनीया। अन्यमार्गाभावादनेनैव मार्गेण समागतोस्मि । तम्मिन् गिरौ रात्री भारण्डपक्षिणः समागत्य निवसन्ति । दिवसे ते आहारार्थ पञ्चशैलद्वीपं गच्छन्ति । ते हि द्विमुखा. श्चरणत्रया भवन्ति । लं तेषु कस्यचिदेकस्य भारण्ड पक्षिणो मध्यमचरणे वस्त्रेण स्वशरीरमावध्य गच्छेः वृद्धत्वाद् वृक्षशाखां ग्रहीतुमक्षमस्य मम तु नाशो. कहा हां कुछ काली सी चीज दिखती है। तब नाविक ने कहा-देखो यह तट पर रहे हुए गिरि के मूल प्रदेश में उगा हुआ वटका वृक्ष (बडका पेड) है, जो दूरी की वजह से काला सा दिखलाई पड़ता है। सो ध्यान रखना जब हमारी यह नौका इससे नीचे जावेगी तब आवर्त (जल के भवर) में फेंक जावेगी, अतः नौका ज्यों ही इसके नीचे पहूँचे कि तुम उछलकर बक्षकी शाखा पकड लेना। पकड ते ही तुम उसपर लटक जाओगे-यहीं से तुम को पंचशैल का मार्ग हाथ आवेगा। कारण कि रात्रि में यहां पर्वतपर भारण्डपक्षी आते हैं, और यहीं पर निवास करते हैं। प्रातः होते ही वे आहार के अन्वेषण में पंचशैल द्वीप में चले जाते है। भारण्डपक्षियों की पहिचान यह है कि उनके मुख तो दो होते हैं तथा चरण तीन । तुम उन भारण्डपक्षियों में से किसी एक भारण्डपक्षी के चरण में वस्त्र से अपने शरीर को जकड देना इस तरह उनके साथ उठकर तुम पंचशैल द्वीप में पहुँच जाओगे। હાં કાંઈક કાળી ચીજ દેખાય છે. ત્યારે નાવિકે, આ સમુદ્રના કિનારા ઉપર પર્વતના મૂળ પ્રદેશમાં ઉગેલું એ વડનું વૃક્ષ છે. જે છેટેથી કાળું દેખાય છે. તો હવે એ ધ્યાનમાં રાખજે કે, જ્યારે આ નાકા એ ઝાડની નીચેથી પસાર થઈને આગળ વધશે એટલે આવર્તમાં ફસાઈ જશે. આથી નિકા જ્યારે ઝાડની નીચે પહોંચે કે, તરતજ તમો ઠેકડો મારીને એ વડલાની ડાળને પકડી લેજે. અને એ ઝાડ ઉપર ચડી જજે. અહીંથી તમને પંચશિલ પર્વતને માગ હાથ લાગી જશે. રાત્રીના વખતે અહીં પર્વત ઉપર ભારંડ પક્ષી આવે છે અને રાતના રહે છે. સવાર થતાં જ તે આહારની શોધમાં પંચશૈલ પર્વત ઉપર પહોંચે છે. ભારંડ પક્ષીઓની ઓળખાણ એ પ્રકારની છે કે, એને બે મોઢાં હોય છે. અને ત્રણ પગ હોય છે. તમે એ ભારંડપક્ષીઓમાંથી કોઈ એક ભારંડપક્ષીના પગને વસ્ત્રથી તમારા શરીર સાથે બાંધી લેશે. આ પ્રમાણે કરવાથી એ પક્ષીની સાથે ઉડીને તમે પંચશૈલ દ્વિપમાં પહોંચી જશે. હું પણ તમારી સાથે ચાલત. પરંતુ મારી વૃદ્ધાવસ્થા હેવાથી મારામાં
उत्त२॥ध्ययन सूत्र : 3