Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१७
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा शुक्लां मुखवत्रिकामानय' इत्यभिदधाना करेण तां संघट्टितवती। भवितव्यता. वशात् प्रभावत्याः करसंघट्टनक्षणे एवं सा भूमों पतिता मृता च । तां मृतां दृष्ट्वा राज्ञी प्रभावती सातिशयखेदखिन्ना जाता । सा मनस्येवं चिन्तितवतीनिरपराधैवा दासी मद्धस्तसंघटनेन पतिता मृता च । अतो मम व्रतं खण्डित जातम् । खण्डितव्रताया मम जीवितेनालम् ? विवेकिनो हि व्रतभ जीवित. मपि भञ्जन्ति, अतोऽनशनं कृत्वा स्वरापप्रायश्चितं करिष्ये । इति विचिन्त्य राजी वाभिप्रायं स्वपतये राज्ञ उदायनाय विज्ञापीतवती । राजा प्राह-देवि ! मम जीवितं त्वद्वशम् ! त्वां विनाऽहं क्षणमपि जीवितुं नोत्सहे ! अतोऽस्माद. मुखवस्त्रिका ला। ऐसा कहकर रानी प्रभावतीने दासी को हाथ से धक्का दिया। भवितव्यतावश रानी के हाथ लगते ही वह गिर पडी और उसके प्राणपखेरू उड गये। दासी की यह दशा देखकर प्रभावती बहुत दुःखित हुई। उसके मन में उस समय ऐसा विचार आया कि इस निरपराध दाली की विराधना मेरे द्वारा हुई है, इस से मैंने अपने व्रत को खंडित किया है। संसार में व्रतखंडित व्यक्तियों को जीवन किसी कामका नहीं रहता है अतः मुझे अब जीने से क्या लाभ ? क्यों कि जो विवेकी होते हैं वे तभंग होने पर अपने जीवन का भी परित्याग कर दिया करते हैं। इसलिये मैं अनशन करके अपने इस पाप का प्रायश्चित्त करूं इसी में अब मेरी भलाई है। इस प्रकार विचार कर रानीने अपने इस अभिप्राय को राजा उदायन से कहा-सुन कर राजाने कहा-देवि! यह तो तुम जानती हो कि मेरा जीवन तुम्हारे ही आधीन है, तुम नहीं हो तो में एक क्षण भी जीवित नहीं रह આમ કર્યું. જા, બીજી મુખવસ્ત્રિકા લઈ આવ. આવું કહીને રાણી પ્રભાવતીએ દાસીને હાથથી ધક્કો માર્યો. બનવા કાળે રાણીના હાથનો ધક્કો લાગવાથી તે પડી ગઈ અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. દાસીની આ દશા જોઈને રાણી પ્રભાવતી ખૂબજ દુઃખી થઈ આ સમયે તેના મનમાં એવો વિચાર આવ્યો કે, આ નિરપરાધી દાસીની હત્યા મારાથી થઈ છે તેથી મેં મારા વ્રતને ખંડિત કર્યું છે. સંસારમાં વ્રત ખંડિત વ્યકિતઓનું જીવન કેઈ કામનું રહેતું નથી. જેથી હવે મારે જીવવાથી શું લાભ? કારણ કે, જે વિવેકીહોય છે તે વ્રતભંગ થવાથી પિતાના જીવનને પરિ. ત્યાગ કરી દે છે. આથી હું અનશન કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરું એમાં જ મારી ભલાઈ છે. આ પ્રમાણે વિચાર કરીને રાણીએ પોતાને અભિપ્રાય રાજા ઉદાયનને કહ્યો. આ સાંભળીને રાજાએ કહ્યું દેવી ! એ તે તું જાણે છે કે, મારું જીવન તારે આધીન છે. તું નહછે તે હું એક ક્ષણ પણ જીવિત રહી શકું નહી. એવી
५३
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩