Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ. १८ उदायनराजकथा ततः सर्वे परमविस्मयं गताः। तस्मिन् समये इमं वृत्तान्तं श्रुत्वा राजी प्रभावत्यपि तत्र समागता। साऽपि कुठारं स्वहस्ते समादाय सुधोपमामिमां रम्यां वाणीमुगव-गतरागद्वेषमोहविकारः प्राप्तसंसारपारावारपारः सकलभव्याधारः सर्वदेवाधिदेवः सर्वज्ञो यो जिनोऽस्ति, तस्मै नमोऽस्तु, अत्र तत्सम्प्रदायानुगतोवेषोऽस्ति । तस्मादियं मत्कुठाराघातेन भेदमुपयातु। इत्युक्त्वा सा परशुना तां दारुपेटिकां यावत्स्पृशति, तावत्तत्कुठारस्पर्शमात्रेणैव सा पेटिका सहस्रकिरण किरणसंस्पर्शन कमलमिव स्वयमेव विकसिता। ततः सर्वे तदभ्यन्तरे सदोरकमुखवस्त्रिका रजोहरणादिकं साधुवेषं दृष्ट्वा परमविस्मयमापन्नः । राज्ञी प्रभावती इस से लोगों को बडा भारी आश्चर्य हुआ। इस वृत्तान्त को ज्यों ही रानी प्रभावतीने सुना तो वह भी वहां आ पहुँची। उसने अपने हाथ में कुठार लेकर ऐसी अमृतोपम वाणी से कहा कि-"जो राग द्वेष एवं मोह आदि विकारों से सर्वथा रहित है तथा इस संसाररूप समुद्र का पार जिन्होंने प्राप्त कर लिया है, जो सकलभव्य प्राणियों के एकमात्र आधारभूत हैं तथा सर्व देवों के भी जो अधिक देव हैं सर्वज्ञ एवं जिन हैं उनको मेरा नमस्कार है और उन्हीं का सम्प्रदायानुगत वेष इस में है। उन्हीं के पुण्य नामस्मरण से यह पेटी सुल जावे" ऐसा कहकर ज्यों ही उसने परशु से उस दारुपेटी का स्पर्श किया तो इतने में ही उस कुठार के स्पर्शमात्र से ही वह दारुपेटी सूर्य की किरणों के स्पर्श से जैसे कमल खिल जाता है उसी प्रकार खुल गई। उसके खुलते ही सबने यह देखकर परम आश्चर्य किया कि-इसके भीतर तो सदोरक मुखवस्त्रिका एवं रजोहरण आदि मुनिवेष हैं। रानी प्रभावती को તૂટી નહીં. આથી લેકમાં ભારે આશ્ચર્ય થયું. આ વૃત્તાંતને જ્યારે રાણી પ્રભા વતીએ સાંભળ્યું ત્યારે તે ત્યાં આવી પહોંચી તેણે પોતાના હાથમાં કુહાડાને લઈને એવી અમૃતપમ વાણીથી કહ્યું કે, “ જે રાગ દ્વેષ અને મેહ આદિ વિકારે થી સર્વથા રહિત છે તથા આ સંસારરૂપ સમુદ્રને જેઓ પાર કરી ગયા છે, જે સઘળા ભવ્ય પ્રાણીઓના એક માત્ર આધારભૂત છે તથા સર્વ દેવના પણ અભિદેવ છે. સર્વજ્ઞ અને જીન છે તેમને મારા નમસ્કાર એમના જ સંપ્રદાય અનુગત વેશ આમાં છે. તેમના પુણ્ય નામ મરણથી આ પેટી ઉઘડી જાય ” એમ કહીને જ્યારે તેણે કુહાડીને એ દારૂ પેટીને સ્પર્શ કરાવ્યું એટલામાં જ તે કુહાડોને સ્પર્શ માત્રથી સૂર્યના કિરણના સ્પર્શ માત્રથી જેમ કમળ ખૂલી જાય છે તેમ તે ઉઘડી ગઈ. તે ખૂલતાં જે સધળાને ઘણુંજ આશ્ચર્ય થયું કે, તેની અંદર તે દરકમુખ વસ્ત્રિકા
उत्त२॥ध्ययन सूत्र : 3