Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०४
उत्तराध्ययनसूत्रे ऽवश्यंभावी। यतो वटवृक्षात् पुरत इयं नौका महावर्ते पतिष्यति । तत्र नौकया सह जले निमग्नोऽहं मरिष्याम्येव । एवं वदति वृद्धे स वक्षः समागतः । स्वर्णकार उत्प्लुत्य वटवृक्षशाखामवलम्बितवान् । वृद्धस्तु आवत निमग्नो मृतः। नाविकोक्तप्रकारेण स स्वर्णकारः पञ्चशैलद्वीपं गतः। भोगोत्सुकं स्वसमीपसमागतं तं स्वर्णकारं हासापहासे प्रोक्तवत्यौ-न शक्नोषि त्वम नेन मानुषशरीरेण अस्माभिः सह निवासं कर्तुम् । अतोऽस्मदर्थं कुरु किचित्कष्टम । छेददःखमनभूयैव कर्णोऽपि भूषां लभते, सुवर्णमपि दाहादिकष्टं प्राप्य मणिभिः संयुज्यते । मैं भी तुम्हारे साथ चलता परंतु मेरी अवस्था इस समय वृद्ध है अतः इतनी शक्ति नहीं है कि उछलकर वटवृक्षकी डाल पकडकर लटक सकूँ। मैं तो इसी नौका के साथ २ ही यहां पर नष्ट हो जऊँगाक्यों कि इसके आगे मेरी नौका गई कि वह नियम से महावर्त में फंसी और मैं मरा। इस प्रकार वृद्ध नाविक उससे इस प्रकार की बातपीत करता २ आगे बढ ही रहा था कि इतने में वह वटवृक्ष आ गया। स्वर्णकार ने शीघ्र ही उछलकर उसकी शाखा पकडली। वृद्ध ज्यों ही आगे बढा कि वह भँवर में फँसकर मर गया। और स्वर्णकार नाविक के द्वारा बतलाए गये मार्ग पर चलकर अपने यथेच्छ स्थान पंचशैल द्वीप में जा पहुंचा। भोग में उत्सुक हो कर अपने समीप आये हुए स्वर्णकार को देखकर हासा और प्रहासा ने उससे कहा-तुम इस मानुष शरीर से तो हमारे साथ रह नहीं सकते हो इसलिये ऐसा करो कि यहां से तुम अब फिर अपने घर पर वापिस जाओ, वहां पर એટલી શકિત રહેલ નથી કે હું કૂદકો મારીને વડલાની ડાળને પકડી શકું. હું તો આ નૌકાની સાથે અહીં જ ખેલ સ થઈ જવાન કેમકે, એ વડલાનાં વૃક્ષથી
જ્યાં નૌકા આગળ વધશે કે તે નિયમથી મહાવમાં ફસાઈ જવાની અને મારૂં મૃત્યુ થવાનું જ આ પ્રમાણે વૃદ્ધ નાવિક તેની સાથે વાતચીત કરી રહેલ હતા અને નૌકા આગળ વધી રહેલ હતી ત્યાં વડલાનું વૃક્ષ આવી ગયું. સનીએ ઝડપથી કૂદીને એની ડાળને પકડી લીધી. આ તરફ નૌકા જ્યારે શેડી આગળ વધી કે, તે સમુદ્રના વમળમાં સપડાઈ ગઈ નાવિક અને નૌકા બને એથી નષ્ટ થયાં વડલાની ડાળને પકડીને ઉપર ચડી ગયેલ સની વૃદ્ધનાવિકે બતાવેલા રસ્તે ચાલી નીકળ્યો અને એની સૂચના પ્રમાણે વર્તવાથી પિતાના ઇચ્છિત સ્થાન પંચશલ દ્વિપમાં પહોંચી ગયો. ભે ગમાં ઉત્સુકતા ધરાવતા એ સનીને પોતાની પાસે આવી પહોંચેલા જોઈને હસા અને પ્રવાસાએ તેને કહ્યું-તમો આ મનુષ્યના શરીરથી તે અમારી સાથે રહી શકો તેવું નથી આથી એવું કરે કે, અહીંથી તમે પિતાના ઘેર પાછા
उत्त२॥ध्ययन सूत्र : 3