________________
३८८
उत्तराध्ययनसूत्र
न्तरीयं वृत्तान्तं श्रुत्वा सद्यः संजातजातिस्मृतिनिज प्राग्भवं दृष्टवती । सा तस्मिन् देवे-अयं मम पिता' इति बुद्धयाऽत्यन्तस्नेहवती जाता। एकदा सा तं देवं पृष्टवती-तात! मम पतिः को भविष्यति ? ततः सोऽवधिज्ञानेन ज्ञात्वा ताम: ब्रवीत्-पुत्रि । तवजन्मान्तरीयः पतिर्जितशत्रुर्देवलोकाच्च्युतो दृढसिंहनाम्नो राज्ञः पुत्रत्वेन समुत्पन्नः। तस्य 'सिंहरथेति' नाम अस्ति । तद्ववचनं श्रुत्वा कनकमाला तं देवं प्राह-तात! तेन जन्मान्तरीयपतिना सह मम मिलने कदा भविष्यति ? तदा स देवस्तामेवमुवाच-'पुत्रि ! अश्वापहृतः स ते प्रियोऽत्र समागमिष्यति । अतस्त्वमुद्वेगं विहाय इह यथासुखं तिष्ठ। अहं च त्वदादेश. पूर्वभवका वृत्तान्त सुनकर जातिस्मृति हो जाने से अपने पूर्वभव स्पष्टरूप से देख लिये। और “ यह मेरा पूर्वभवका पिता है" इस विचार से वह उस देव में अत्यन्त स्नेहवती बन गई। एक समय उसने उस देव से पूछा तात ! मेरा पति कौन होगा। अवधिज्ञान से विचार कर देवने उससे कहा पुत्रि! तुम्हारे जन्मान्तर का पति जितशत्रु ही तुम्हारा पति होगा। वह नितशत्रु मरकर देवलांग में रहा, फिर वहां से आकर अब दृढसिंह राजा के वहां पुत्र हुआ है
और उसका वहां नाम सिंहरथ पडा है। इस प्रकार देव के वचन सुनकर कनकमालाने पुनः देव से पूछा कि तात ! उसके साथ मेरा मिलाप कब होगा? तब देवने कहा-बेटी ! वह तेरा जन्मान्तरीय पति यहां घोडे द्वारा अपहृत होकर आनेवाला ही है अतः उद्वेग का परित्याग कर तू आनंदपूर्वक यहां ही रह। मैं भी आज्ञावशवर्ती होकर ળીને જાતિસ્મૃતિ થઈ આવવાથી પિતાના પૂર્વભવને સ્પષ્ટરૂપથી જોઈ લીધું. અને “આ મારા પૂર્વભવના પિતા છે” આ વિચારથી તે એ દેવમાં અત્યંત સ્નેહ ધરાવનાર બની ગઈ. એક સમય તેણે દેવને પૂછયું તાત ! મારા પતિ કેણ બનશે? અવધિજ્ઞાનથી વિચાર કરીને દેવે તેને કહ્યું કે, પુત્રિ ! તમારા પૂર્વભવના પતિ જીતશત્રુ જ તમારા પતિ થશે. તે જીતશત્રુ રાજા મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચવીને હવે તે દઢસિંહ રાજાને ત્યાં પુત્રરૂપે અવતરેલ છે. અને તેનું નામ ત્યાં સિંહરથ રાખવામાં આવેલ છે. આ પ્રકારનાં દેવનાં વચન સાંભળી કનકમાળાએ ફરીથી દેવને પૂછયું કે, હે તાત! તેમની સાથે મારે મેળાપ ક્યારે થશે? ત્યારે દેવે કહ્યું કે, પુત્રિ! એ તારા પૂર્વભવના પતિ અહીં ઘડાથી અપહૃત થઈને આવવાના છે. આથી તું ઉદ્વેગને તજી દઈને અહીં આનંદપૂર્વક રહે અને હું પણ આજ્ઞા
उत्त२॥ध्ययन सूत्र : 3