Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्र स्तीति।' इदं श्रुत्वा मदनिका प्राह-भूमिगृहाभ्यन्तरस्थितेन तेन कथं ज्ञातं यदधुना रात्रिरस्तीति ? ततः कनकमञ्जरी तां प्राह-अधुना निद्रा समाकुलाऽस्मि, आगामिनि दिवसे कथयिष्यामि। कथावशिष्टभागं श्रीतुकामेन राज्ञा षष्ठे दिवसे. ऽपि तस्या एवावसरो दत्तः। ततस्तस्यां रात्रावपि निद्राव्याजमुपागते राज्ञि मदनिकया प्रेरिता राज्ञी कनकमञ्जरी प्राह-'तेषु स्वर्णकारेषु स राज्यन्ध आसीदतस्तेन रात्रिोता। ____ अथापरां कथां कथयामि, श्रृणु-'आसीत्सौवीरदेशे सिन्धुपुरं नामकं नगरम् । तत्रासीत् मुद्युम्नो नाम राजा। तस्मै कोऽपि भूषणसम्भृतां निश्छिद्रां पेटिकाहै ? उनमें से एक ने कहा इस समय रात्रि है। इस बात को सुन-- कर मदनिकाने कहा कि भूमिगृह के भीतर रहे हुए उस सुवर्णकारने यह बात कैसे जानली कि इस समय रात्रि है। पूछी हुई बातका कलके उपर उत्ता देना कहकर कनकमंजरी निद्रावश सो गई। मदनिका भी अपने स्थान पर आकर सो गई । इसका उत्तर सुनने की इच्छा से राजाने कनकमंजरी को छठवें दिन भी उसी महल में सोंनेका अवसर दिया। रात्रि होते ही कनकमंजरी मदनिका सहित महल में आगई और राजा भी आकर सो गया। कलकी शकाका उत्तर देनेके लिये उसने मननिकासे कहा कि जिस व्यक्तिने भूमिगृह में रहेते हुए भी " रात्री है" ऐसा जाना वह राति अंधा था। कनकमंजरीने इसके बाद एक दूसरी कथा कही जो इस प्रकार है--
सौवीर देश में सिन्धुपुर नामका एक नगर था। वहां सुद्युम्न કે ઈને પૂછયું કે અત્યારે દિવસ છે કે રાત છે? આમાંથી એકે કહ્યું કે રાત્રી છે. આ વાત સાંભળીને મદનિકાએ કહ્યું કે, ભૂમિની અંદર રહેલ આ સેનીએ કઈ રીતે જાણ્યું કે, આ સમય દિવસને બદલે રાત્રીને છે? પૂછવામાં અાવેલ એ વાતનો કાલે ઉત્તર આપવાનું કહીને કનકમંજરી સુવા ચાલી ગઈ અને મદનિકા પણ પિતાના સ્થાને જઇને સુઈ ગઈ. આને ઉત્તર સાંભળવાની ઈચ્છાથી રાજાએ કનકમંજરીને છઠે દિવસે પણ પોતાના શયનગૃહમાં આવવાને અવસર આપ્યો. રાત્રી થતાં જ કનકમંજરી મદનિકા સાથે પહોંચી ગઈ રાજા પણ આવીને સુઈ ગયા. આગલા દિવસની શંકાને ઉત્તર મદનિકાને આપતાં કનકમંજરીએ કહ્યું કે, જે માણસે ભૂમિગૃહમાં રહેતા હોવા છતાં પણ “રાત્રી છે ” એમ જાણ્યું તે રતાંધળો હતા, કનકમંજરીએ આ પછી એક બીજી કથા કહી તે આ પ્રમાણે છે –
સૌવીર દેશમાં સિંધુપુર નામનું એક નગર હતું જ્યાં સુધુમ્બ નામના એક
उत्त२॥ध्ययन सूत्र : 3