Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
उत्तराध्ययनसूत्रे एवं विचार्य भूपतिस्तां पट्टराझी चकार । युक्तमेतत्-जनो हि गुणैर्महत्वमामोति न तु कुलादिभिः । एकदा भूपतिमिलचन्द्राचार्यसमीपे कनकमञ्जर्या सह श्रावकधर्म स्वीकृतवान् एवं भूपतिना सह बहुतरं कालं क्रमात्परिसमाप्य चित्रकारपुत्री कनकमञ्जरी मृत्वा देवलोकं गता। धर्माराधका हि स्वर्गे एवं गच्छन्ति । ततः सा ततश्चयुता वैताढ्यतोरणपुरे दृढशक्तिनाम्नो महिपतेर्गुण
दुर्जनों का तो यह स्वभाव ही होता है कि वे जो लज्जाशील व्यक्ति होता है उसको मूर्ख, तशा व्रत में रुचि रखनेवाले को कपटी, शुचि व्यक्ति को धूर्त, शूरवीर को निर्दय, सरल को बुद्ध, ।१५ बोलने वाले को दीन, तेजस्वी को अभिमानी, वक्ताको बावदूक (बकवादी) एवं स्थिर को अशक्त मानते है। भला ! ऐसा कौनसा गुणिजनों का गुण अछूता बचा है जो इन दुर्जन लोगोंने कलङ्कित नहीं किया हो ।
ऐसा विचार कर राजाने उस कनकमंजरीको पटरानी बना दिया। सच है गुणोंकी ही प्रतिष्टा होती है कुलादिक की नहीं । एक दिनकी बात है राजा और कनकमंजरी विमलचन्द्राचार्य को वंदना करने के लिये गये। वहां दोनोंने श्रावकधर्म को स्वीकार किया। दोनोंने श्रावकधर्म को बहुत कालतक सम्यक् रीति से पाला। अन्त मे चित्रकार की पुत्री कनकमंजरी इसके प्रभाव से मरकर देवलोक में उत्पन्न हुई। धर्मके आराधक वैमानिक देव ही होते हैं। वहां से चवकर फिर वह वैताढय
દુર્જનને તે એ સ્વભાવ જ હોય છે કે તેઓ જે લજજાવાન વ્યક્તિ હોય છે એને મૂખ, તથા વ્રતમાં રૂચિ રાખનાર વ્યક્તિને કપટી, નિષ્કપટ વ્યક્તિને પૂર્વ, શૂરવીરને નિર્દય, સીધી સાદી વ્યકિતને કમ અક્કલ, સદા કિય બોલનાર વ્યકિતને પામર, તેજસ્વીને અભિમાની, વકતાને બકવાદ કરનાર તેમજ સ્થિરને અશકત માને છે. ભલા ગુ જનનો એ ક ગુણ છે કે જેને દુર્જન લકે એ કલંક્તિ ન કર્યો હોય.
આ રીતે વિચારીને રાજાએ કનકમંજરીને પટ્ટરાણી બનાવી દીધી. એ વાત સત્ય જ છે કે, ગુણીની જ પ્રતિષ્ઠા થાય છે, કુળાદિકની નહીં. એક દિવસની વાત છે કે, રાજા અને કનકમંજરી મુનિ વિમલચન્દ્રાચાર્યને વંદના કરવા માટે ગયાં. ત્યાં તેમણે બન્નેએ શ્રાવક ધમને સ્વીકાર કર્યો. આ પછી તેમણે શ્રાવક ધર્મને ઘણા કાળ સુધી સારી રીતે પાળે. અંતે ચિત્રકારની પુત્રી કનકમંજરી ધર્મ ના પ્રભાવથી મરીને દેવલેકમાં ઉત્પન્ન થઈ. ધર્મનું આરાધન કરનાર વૈમાનિક દેવ જ થાય છે. ત્યાંનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી ચવીને તે બતાઢય તેરણપુરમાં
उत्त२॥ध्ययन सूत्र : 3