Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८३
प्रियदर्शिनी टीका अ. १८ नगतिराजकथा माला राजी कुक्षौ पुत्रीत्वेन समुत्पन्ना। तस्या कनकमाला इति नाम कृतम् । रूपान्यां प्राप्तयौवनां तां विलोक्य मोहितो वासवनामा विद्याधरस्तां हृत्वाऽ. स्मिन् पर्वते समानीतवान् । विद्यया सद्योनिर्मितेऽस्मिन् मासादे तां विमुच्य विवाहार्थ वेदिकां विधाय यावत्तया सह विवाहं कर्तुमिच्छति, तावत्तस्याः कनकतेजोनामा ज्येष्ठ भ्राता तो गवेषयन क्रुधा बलन् अत्रागत्य युद्धार्थ तं विद्याधरमाहूतवान् । ततो विद्याबलसम्पन्नौ तुल्य पगक्रमौ तौ युद्धं कत्तुं प्रत्तौ । अन्योऽन्य शस्त्रास्त्र पहारेण जजेरितशरीरौ तावुभावपि मरणं प्राप्तौ। ततो भ्रातृमरणशोकन परमाकुला कनकमाला भृशं रुरोद । सा हि तयोर्मरणनिमित्तं स्त्रमातोरणपुर में दृढशक्ति नाम राजा की गुणमाला रानी से पुत्रीरूप में अवतरित हुई। माता पिताने इसका नाम कनकमाला रखा। यह विशिष्ट रुपराशि संपन्न थी। जब यह युवावस्थाको प्राप्त हुई तो इसको सर्वाङ्गसुन्दर देख कर वासव नामक कोई विद्याधर हरण करके इस पर्वत पर ले आया। उसने विद्याके प्रभाव से यहीं पर एक बडा ही सुन्दर महल बनाकर ज्यों ही विवाह के निमित्त वेदिका तयार की इतने में ही उसका कनक तेज नामका ज्येष्ठ भ्राता उसकी खोज करता हुआ क्रुद्ध हो कर यहां आ पहुँचा। उसने उस विद्याधर को युद्ध के लिये आमंत्रित किया। दोनों ही परस्पर में युद्ध करने लगे। विद्या एवं बल में कोई कम न था, इसलिये लडते २ दोनो ही मर गये। इन दोनों का शरीर शस्त्र एवं अस्त्रों के प्रहारों से बिलकुल क्षत विक्षत बनचुका था। जब कनकमाला को यह खबर मिली कि मेरा भाइ मर गया દઢ શકિત નામના રાજાની ગુણમાળા રેણીની બે પુત્રી રૂપે અવતરી. માતા પિતાએ એનું નામ કનકમળ રાખ્યું, એ ખૂબજ સ્વરૂપવાન હતી. જ્યારે તે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ ત્યારે એ સર્વાંગસુંદર રૂપસુંદરીને જોઈને વાવ નામને વિદ્યાધર તેનું હરણ કરી ગયે. હરણ કરીને તેને આ પર્વત ઉપર લઈ આવ્યો. તેણે વિદ્યાના પ્રભાવથી આ સ્થળે એક સુંદર મહેલ બનાળે. આ પછી એ વિદ્યાધરે કનકમાળા સાથે લગ્ન કરવા વેદિકા બનાવી પરંતુ એટલામાં એ કનકમાળાને કનકતેજ નામને મોટાભાઈ તેને શેધતો શોધતે ત્યાં આવી પહોંચે, તેઓ બંનેએ સામ સામે યુદ્ધ કર્યું, વિદ્યા અને બળમાં બનેમાંથી કોઈ ઓછું ન હતું. આથી લડતાં લડતાં બન્નેનું મૃત્યુ થયું. એ બન્નેનાં શરીર શસ્ત્ર અને અસ્ત્રોના પ્રહારથી તદ્દન ચારણ જેવાં બની ગયાં હતાં. કનકમાળાને પિતાના ભાઇના મૃત્યુની જાણ થઈ ત્યારે તે ખૂબ વિલાપ કરવા લાગી અને એ બન્નેના મૃત્યુનું કારણ પોતે જ છે
उत्त२॥ध्ययन सूत्र : 3