Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा
३७७
मु तवान् । राजाऽपि तस्यामनुद्घाटितामेव तन्मध्यस्थान् सर्वानलङ्कारानपश्यत् । इति । ततो मदनिका माह-अनुघाटितायां पेटिकायां राजाऽलङ्कारान् कथमपश्यत ? राज्ञी प्राह-आगामिनी दिवसे कथयिष्यामि । अधुना तु मां निद्रा बाधते । ततो मदनिका स्वगृहं गता। राज्ञा सप्तमेऽपि दिवसे तस्या एवावसरो दत्तः। रात्रौ पूर्ववद् व्याजेन निद्रामुपगते नरनाथे मदनिकया पृष्टा राज्ञी कनकमञ्जरी प्राह-'पेटिका हि स्वच्छस्फटिकनिर्मिताऽसीदतः पिहितामपि तस्यां नामका राजा था। राजाको किसीने नजराने में भूषण से भरी हुई एक विना छेदकी पेटी भेट की। राजाने उस पेटीको बिना खोले ही उसमें रक्खे हुए समस्त अलंकारों को देखलिया। कनकमंजरी के द्वारा कही गई इस आश्चर्य कारक बातको सुनकर मदनिकाने कहा-स्वामिनि ! बिना पेटी को खोले राजाने उसमें रखे हुए आभूषणों को कैसे देख लिया ? कनकमंजरीने कहा-तेरी शंकाका उत्तर कल दंगी-अभी मुझे निद्रा सता रही है। ऐसा कह कर कनकमंजरी तो सो गई और मदनिका भी अपने स्थान पर चली गई। राजाने उसको सातवें दिन भी वहीं रहनेको कहा। फिर सातवें दिन भी कनकमंजरी मदनिका के साथ वहां आगई और राजाभी आकर कपट-नींद में सो गया। पहेले दिनकी शंका का समाधान मदनिका ने पूछा, तब कनकमंजरीने इस प्रकार समाधान किया-राजाने जो पेटी खोले विना ही उसके भीतर रहे हुए आभूषणों को अच्छी तरह देखलिया-इससे यही ज्ञात होता है कि वह पेटी स्फटिकमणी की बनी-हुईथी-अतः स्वच्छ होने રાજા હતા. રાજાને કેઈએ નજરાણામાં આભૂષણેથી ભરેલી એક પિકબંધ પેટી ભેટ કરી રાજાએ તે પેટીને ખોલ્યા વિના જ તેમાં રહેલ દરેક અલંકારોને જોઈ લીધા. કનકમંજરીએ કહેલી આ આશ્ચર્યજનક વાતને સાંભળીને મદનિકાએ કહ્યું, સ્વામીનિ! પેટી ખોલ્યા વિના તેની અંદર રખાયેલા આભૂષણોને રાજાએ કઈ રીતે જોઈ લીધા? કનકમંજરીએ કહ્યું તારી આ વાતને ઉત્તર કાલે આપીશ અત્યારે તો મને ઊંઘ આવે છે, એમ કહીને કનકમંજરી સૂઈ ગઈ. અને મદનિકા પણ પોતાના સૂવાના સ્થાને ચાલી ગઈ. રાજાએ ફરીથી સાતમે દિવસે પણ તેને પિતાના શયનગૃહમાં આવવાનું કહ્યું. સાતમા દિવસે રાત્રીને સમય થતાં કનકમંજરી મદનિકાની સાથે શયનગૃહમાં પહોંચી, રાજ પણ વાતને જાણવાના આશયથી આવીને કપટનિદ્રાથી સૂઈ ગયે, ગઈ કાલની શંકાના સમાધાન માટે મદનિકાએ પૂછયું, ત્યારે કનકમંજરીએ. કહ્યું, રાજાએ પિટીને ખેલ્યા વગર જ અંદર રહેલા આભૂષણોને સારી રીતે જોઈ લીધાં એથી એમ જણાય છે કે, તે પિટી ફાટિક મીની બનેલી હતી જેથી સ્વચ્છ
४८
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩