Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
tate
३७४
____ उत्तराध्ययनसूत्रे वीक्ष्य नरास्तां तटप्रदेशे समानीय समुद्घाटितवन्तः। ते तत्र स्थितं चौर. द्वयं निष्कास्य पृष्टवन्तः-अत्र स्थितयोयुवयोः कति दिवसा व्यतीताः ? तयोरेकस्तानब्रवीत्-अद्य चतुर्थ दिनमस्ति । इति ।' तच्छ्रुत्वा मदनिका पाह-स्वामिनि ! मञ्जुषा स्थितेन तेन चतुर्थ दिनं कथं ज्ञातम् ? सा माह-अधुना मां निद्रा समायाति, आगामिनी दिवसे कथयिष्यामि । ततो मदनिका स्वगृहं गता। कथां श्रोतुकामो राजा पञ्चमे दिवसेऽपि तस्या एव वारकं ददौ । तद्रात्रावपि कपटनिद्रया प्रमुप्ते नृपे मदनिकया पृष्टा सा प्राह-'स तृतीयारउनको उसने नदी में बहा दिया । अन्य गाममें नदी के तटपर खडे हुए मनुष्योंने जब बहती हुई पेटीको देखा तो उन्होंने उसको नदी में बाहर निकाल कर ज्यों ही खोला कि उसमें उनको दो चोर दिखलाई दिये । चोरोंको पेटीसे बहार करके उन्होंने उनसे पूछा तुम लोगों को इसमें बंद हुए कितने दिन गये गये है ? यह सुनकर एक चोर ने कहाहमको इसमें बंध हुए आज चौथा दिन है । इस घातको सुनकर मदनिका ने कनकमंजरी से कहा-स्वामिनि ! जब वे चोर पेटी में बंद थे तो उनको यह बात कैसे मालूम पडी कि हमको इस में बंद हुए आज चार दिन हो चुके हैं। कनकमंजरीने इसका उत्तर कलके उपर छोड दिया है और जाकर सो गई-मदनिका भी चली गई। राजाने इस कथा का उत्तर सुनने के अभिप्राय से कनकमंजरी को पांचवे दिनभी इसी महल में रहने के लिये कहा। रात्री होने पर मदनिका सहित कनकमंजरी महल में आयी और राजा भी आया । रामातो प्रतिदिनकी भांतिપરંતુ એક પેટીમાં બંધ કરીને નદીમાં તે પેટી વહેતી મૂકી દીધી. બીજા ગામમાં નદીના કિનારે ઉભેલા માણસોએ નદીમાં તરતી આવતી પેટીને જોઈ ત્યારે તેને નદીમાંથી બહાર કાઢીને ખોલી તે બન્ને ચેર દેખાયા ચારાને પેટીમાંથી બહાર કાઢીને તેમને પૂછયું કે, તેમને આ પેટીમાં પુર્યાને કેટલા દિવસ થયા. આ સાભળીને એક રે જવાબ દીધે આજે ચોથો દિવસ છે. આ વાત સાંભળીને માનિકાએ કનકમંજરીએ પૂછયું, સ્વામીની ! જયારે બને ચાર પેટીમાં બંધ હતા તે એમને એ વાત કેમ માલુમ પડી કે, પેટીમાં પુરાયાને ચાર નિવસ થઈ ચૂક્યા છે? કનકમંજરીએ તેને ઉત્તર બીજે દિવસે આપવાનું કહીને પછીથી જઈને સુઈ ગઈ. આથી મદનિકા પણ પિતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ આ કથાને ઉત્તર સાંભળવા માટે પાંચમા દિવસે પણ કનકમ જારીને પિતાના શયનભવનમાં આવવાનું કહ્યું. રાત્રીના સમયે મદીનકા સાથે કનકમંજરી શયનભવનમાં પહેાંચી. રાજા પણ
उत्त२॥ध्ययन सूत्र : 3