________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा
२३३
तदा बहवः पुरुषाः स्त्रियश्च प्रवज्यामङ्गीकृतवन्तः । बहवश्च श्रावका अभवन् । इत्थं भगवांस्तीर्थङ्करः स्वतीर्थं प्रवर्तयामास । भगवतः शान्तिनाथस्य द्वाषष्टिसहस्रसंख्यकाः श्रमणा आसन, षट्शताधिकैकषष्टिसहस्रसंख्यकाः : साध्व्य आसन् । तथा - नवतिसहस्राधिक द्विलक्षसंख्यका श्रावकाः, त्रिनवतिसहस्राधिकलक्षत्रयसंख्यका श्राविकाचासन् । एवं भगवतश्चतुर्विधो गुणोदधिः सङ्घौदानशीलतपोभावात्मकं चतुर्भेदं धर्म प्रभावयन् समुत्पन्नः । भगवान् शान्तिनाथः पञ्चविंशतिहर्षाणि दीक्षां परिपाल्य नवभिः शतैः साधुभिः सह मासिकमनशनं कृत्वा सिद्धिगति प्राप्तवान । भगवतः शान्तिनाथस्य पञ्चविंशतिसहस्र वर्षपरिमितं कौमार्य, पञ्चविंशतिसहस्र वर्ष परिमितं माण्डलिकत्वं पञ्चविंशतिसहस्रवर्षपरिमितं चक्रवर्त्तिअनुसार द्वादशांगीकी रचना की । उस समय अनेक नरनारियोंने भी दीक्षा धारण करके अपने २ जीवनको सफल बनाया। इसप्रकार प्रभु शांतिनाथ धर्मतीर्थ की प्रवृत्ति की । इनके श्रमणों की संख्या बासठ ६२ हजार और साध्वियोंकी संख्या छह सौ अधिक इगसठ ६१ हजार अर्थात् इसठ हजार छहसौ (६१६०० ) थी । श्रावको की संख्या दोलाख नवे ९० हजार तथा श्राविकाओंकी संख्या तीनलाख श्राणवे ९३ हजार थी । इस तरह दान, शील, तप एवं भावनाके भेद से चार भेदवाले धर्मकी प्रभावना करनेवाला यह चतुर्विध संघ प्रभुका बना । यह संघ क्या था मानों सद्गुणरूपी उदधिका एक समुदाय ही था प्रभुने दीक्षापर्याय में भी पच्चीस हजार वर्ष व्यतीत किये । पश्चात् नौसो ९०० साधुओंके साथ के साथ वे एक मास का अनशन कर सिद्विगतिको प्राप्त हुए । દ્વાદશાંગીની રચના કરી. તે સમયે અનેક નરનારીએએ દીક્ષા ધારણ કરીને પાત પેાતાના જીવનને સફળ બનાવ્યું. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે ધર્માંતીની પ્રવૃત્તિ કરી. તેમના સાધુએટની સંખ્યા ખાસ' ૬૨હજાર અને સાધ્વીઓની સખ્યા એકસઠ હજાર છસેાની (૬૧૬૦૦) હતી. શ્રાવકેાની સંખ્યા બે લાખ નેવું હજારની હતી. તેમજ શ્રાવિકાએની સંખ્યા ત્રણ લાખ ત્રાણુ હજારની હતી. આ પ્રમાણે દાન, શીલ તપ, અને ભાવનાના ભેદથી ચાર ભેદવાળા એવા ધર્માંની પ્રભાવના કરવાવાળા એવા પ્રભુનો આ ચતુર્વિધ સંઘ બન્યા. આ સંઘ કેવા હતા કે, જે સદગુણરૂપી ઉદધીનો એક સમુદાય હતા. પ્રભુએ દીક્ષા પર્યાયમાં પણ પચ્ચીસ હજાર વર્ષ વ્યતીત કર્યા પછીથી નવસે। સાધુએની સાથે તે એક માસનું અનશન કરી સિતિને પામ્યા.
30
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩