Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा मुक्तवान् । ततस्तत्क्षणमेव स तत्रैव संस्थितः। अयमश्वो वक्रशिक्षित इति मनसि निश्चित्य तत्पृष्ठादवतीर्य तं क्यापि द्रुमे वद्ध्वा वन्यफलेन क्षुधामपनीय रात्रिवासार्थ निराबाधं स्थानं द्रष्टुं गिरिशिखरमारूढवान् । स तत्रकं दर्शनीयं सप्तभूमं प्रामादं ददर्श। तदभ्यन्तरे प्रविश्य रूपलावण्यतारुण्यरतिशोभा तिरस्कुर्वती हरिणेक्षणां कामपि कन्यां दृष्टवान् । साऽपि तं दृष्ट्वा ससम्भ्रममुत्थाय स्वजनागमनेन प्रहृष्टवदना तरमै वरासनं ददौ । तां दृष्ट्वा तस्यां संजातानुरागो राजाऽपि तन्मुखे निबद्धदृष्टिरासने समुपविष्टः। तो उसने खेदभरे मन से उसकी लगाम बिलकुल ढीली कर दी। लगाम ढीली करते ही वह वहीं पर ठहर गया। उसके ठहरते ही राजा "यह वक्र शिक्षित है" ऐसा मन में निश्चित कर उसके ऊपर से उतर गया और एक वृक्ष के नीचे उसको बांधकर क्षधाकी निवृत्ति के लिये वन्यफलों की तलाश में इधर उधर देखने लगा-वन्यफल मिलते ही उनसे उसने अपनी क्षुधाकी शान्ति की। तथा रात्रिवास के लिये निराबाध स्थान की तलाश करने को वह वहीं के गिरिशिखर पर चढा तो क्या देखता है कि साम्हने एक सात खंड का मकान खडा हुआ है। उसको देखते ही वह उसके भीतर प्रविष्ट हुआ। वहां उसने एक कन्याका जो रूप, लावण्य एवं तारुप्य से रति की शोभा को भी तिरस्कृत करती थी तथा मृगी की चितवन के समान जिसकी चितवन थी देखा। कन्याने भी इसको देखा। देखते ही कन्याने प्रसन्न होकर बैठने के लिये एक उत्तम आसन दिया। राजा वहीं पर उसीके साम्हने उस में अनुराग विशिष्ट होकर उस आसन पर बैठ गये । જાય છે આથી તેણે ખેદ ભરેલા મનથી તેની લગામ બીલકુલ ઢીલી મૂકી દીધી. લગામ હીલ થતાં જ ઘેઠે એકદમ ઉભું રહી ગયે. ઘોડો રોકાઈ જતાં રાજા
આ ઘોડે વકગતિવાળે છે” એ મનથી નિશ્ચય કરી તેના ઉપરથી ઉતરી ગયે અને એક વૃક્ષની નીચે તેને બાંધીને પિતાને કકડીને લાગેલી ભૂખને સંતોષવા વનફળની શોધમાં અહીંતહીં જેવા લાગે. વનફળ મળતાં જ તેણે પિતાની સુધાની શાંતિ કરી તથા રાત્રી નિવાસ માટે ભયરહિત સ્થાનની તપાસ માટે તે તેના ગિરિ. શિખર ઉપર ચડયો. ત્યાં તેણે જોયું તે એક સાત માળનું મકાન તેના જોવામાં આવ્યું. એને જોતાં જ તેણે એની અંદર પ્રવેશ કર્યો. ત્યાં એક કન્યા કે જે રૂપ, લાવણ્ય અને તારૂણ્યથી રતિની શેભાને પણ ઝાંખી પાડે તેવી દેખાતી હતી, તથા મૃગલીની આંખે જેવી ચપળ જેની આંખો હતી તેને જોઈ કન્યાએ પણ રાજાને જે રાજાને જેતા જ તે કન્યાએ તેને બેસવા માટે એક ઉત્તમ આસન આપ્યું. રાજા ત્યાં તેની સામે તેનામા અનુરાગ વિશિષ્ટ બનીને એ આસન ઉપર બેસી ગયે. થેડી વિશ્રાંતિ
उत्त२॥ध्ययन सूत्र : 3