Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा
३५९ करानाहूय प्रोवाव-युष्माकं यावन्ति गृहाणि सन्ति, तारद्भिर्भागैः समं विभज्यास्याचित्रशालाया भित्तिः शोभनैश्वित्रैश्चित्रणीया । राज्ञो वचनं श्रुत्वा सर्वे चित्र करा: "आदेशः प्रमाणम्" इत्युक्त्वा तेषां यावन्तो गृहाः आसन् तावद्भिर्भागश्चित्रशालाभित्तीविभज्य चित्राणी रचयितुं प्रवृत्ताः। तेषां राजदेयः करश्चित्रनिर्माणमेवामीत् । तेषु चित्रांगदो नामैको निष्पुत्रश्चित्रकर आमीत् । स एकाकी एव स्वविभागपामां चित्रशालाभित्ति चित्रयति । प्रतिदिवसं भोजनसमये रूपयौवन चातुर्यकलासमन्विता कनकमञ्जरी नाम तत्पुत्री तदर्थ भक्तमादाय चित्रशालायाचित्रशाला बनवाकर उन समस्त शिल्पियों को अपने पास बुलवाकर ऐसा कहा कि देखो तुल लोगों के जितने घर हैं उतने ही विभाग इस चित्रशाला की भिति के करलो फिर एक एक भाग बाटकर शोभन चित्रों से आप लोग चित्रित करो। राजा के इस प्रकार वचन सुनकर उन समस्त चित्रकारोंने कहा हि-राजन् ! जैसी आपकी आज्ञा है उसी प्रकार काम हो जायेगा। ऐसा कहकर उन लोगोंने जितने उनके घर थे उतने ही भागों से चित्रशाला की भित्ति को विभक्तकर उन में चित्ररचना करना प्रारंभ किया। इन चित्र बनाना ही राजा का कर था। इन चित्रकारों में चित्राङ्गद नामका एक चित्रकार था उसके कोई पुत्र नहीं था। उसके हिस्से में भित्तिका जितना भी विभाग चित्रित करने में आया था वह अकेला ही उसको चित्रित करने में लगा रहता था। उसकी एक लउकी थी जिसका नाम कनकमजरी था यह रूप, यौवन, कला एवं चातुर्य से युक्त थी। वह प्रतिदिन इसके लिये भोजन ચિત્રશાળા બનાવે છે અને એ ચિત્રશાળાને બનાવનારા સઘળા શિલ્પીઓને પિતાની પાસે બેલાવ કહ્યું કે, જુઓ ! તમારા લે કેનાં જેટલાં ઘર છે એટલે જ વિભાગ આ ચિત્રશાળાની ભીંતે ઉપર આલેખ પછી એકએક ભાગ વહેંચી લઈને તેને શોભાયુકત ચિત્રથી તેને શણગાર. રજાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને એ સધળા ચિત્રકારેએ કહ્યું કે, મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે સઘળું કાર્ય યથાચોગ્ય રૂપમાં થઈ જશે. એવું કહીને એ લોકોએ પોતાનાં જેટલા ઘરો હતાં એટલા ભાગોથી ચિત્રશાળાની ભીંતને વિભક્ત કરી અને તેમાં ચિત્ર રચવાનો પ્રારંભ કર્યો. આ ચિત્રકારોના ઉપર ચિત્ર બનાવવાં એ રાજાને કર હતું. એ ચિત્રકારોમાં ચિત્રાંગદ નામનો એક ચિત્રકાર હતો જેને કોઈ પુત્ર ન હતું, તેના ભાગે ભીંત ઉપર ચિત્રકામને જેટલે ભાગ આવેલ હતું તે ભાગ ચિત્રિત કરવામાં તે એક જ લાગી રહેલે હતો. તેને એક પુત્રી હતી જેનું નામ કનકમંજરી હતું. તે રૂપ, યૌવન, કળા અને ચાતુર્યથી યુક્ત હતી તે રોજ ભેજન લઈને પોતાના પિતા માટે ચિત્ર
उत्त२॥ध्ययन सूत्र : 3