________________
प्रियदर्शिनी टीका अ. १८ नगातिराजकथा
कथायितु प्रेरयः। साऽपि 'तथेति' स्वा कृतवती । ततः सा तया दाम्या सह राज्ञः शयनगृहे समागता। राजा तदनु तत्र समागतः । कनकमञ्जरी अभ्युत्थानादिना तं सत्कृतवतो। राजा च स्वशयने प्रसुतः। तदा मदनिका कनकमञ्जरों प्रोवाच-स्वामिनि ! कौतुककारिणी कापि कथां कथय । सा पाह-राज्ञि निद्रां गते कथयिष्यामि । तद् राजा चिन्तयति-अस्यावचनचातुरी समुत्कृष्टा । अस्याबचने श्रयमाणे द्राक्षाप्यमधुरायते। तस्मादनया वक्ष्यमाणमाख्यानमहमपि श्रोष्यामि, इति विचिन्त्य राजाऽलीकनिद्रया सुप्तः । अथ मदनिका तां पाह-देवि! सुप्तो राजा, सम्पति कथयाख्यानम् । ततः कनकमञ्जरी माह-मदनिके ! 'सावके लिये प्रेरित करना। दासीने कहा ठीक है जैसा आप कहती हैं वैसा ही करूगी। कनकमंजरि के पहुंचने के बाद ही राजा भी आगये। आते ही राजा का कनकमंजरीने उठकर खूब सत्कार किया। आते ही जब वह अपने पलंग पर सो गये । उस समय मदनिकाने कनकमंजरी से कहा स्वामिनी ! कौतुक कारिणी काई कथा कहो। उसकी बात सुनकर कनकमंजरी बोली-राजा को सो जाने दो तब कहूँगी। राजाने जैसे ही बात सुनी तो विचार किया, कनकमंजरी की वचनचातुरी तो बड़ी ही भली मालूम देती है-जो इसके वचनको एक बार भी सुन लेता है उसके लिये द्राक्षा भी मीठी नहीं जचती। इसलिये यह जो कुछ भी आख्यान करना चाहती है उसको अवश्य सुनना चाहिये। ऐसा विचार कर राजा उस समय सोनेका बहाना करके सो गये। जब मदनिकाने देखा कि राजा सो गये हैं तो उसने कनकमंजरी से कहाરાજ સુઈ જાય તે સમયે તે કથા કહેવા માટે મને ઉત્સાહિત બનાવજે. દાસીએ એની વાતનો સ્વીકાર કર્યો. કનનમંજરીના પહોંચતાં રાજા પણ શયનગૃહમાં પહોંચી ગયે, કનકમંજરીએ ઉઠીને રાજાને સત્કાર કર્યો. રાજા આવીને જ્યારે તે પોતાનાં પલંગ ઉપર સુઈ ગયા તે વખતે મદનિકાએ કનકમંજરીને કહ્યું, સવામિની ! કૌતુક ઉપજાવે તેવી કેઈ કથા કહે. તેની વાત સાંભળીને કનકમંજરી બેલી, રાજાને સુઈ જવાદે, એ પછી કહીશ. રાજાએ આ વાત સાંભળી એટલે વિચાર કર્યો કનકમંજરીની વચન ચાતુરી તે ઘણીજ સારી માલુમ પડે છે. જે એનાં વચનને એક વખત સાંભળી લે છે એને દ્રાક્ષ પણ મીઠી લાગતી નથી. આ કારણે એ જે વાત કહેવા માગે છે તેને જરૂર થી સાંભળવા જોઈએ. આ વિચ ર કરી રાજા સુવાનું બહાનું કરીને ગુપચુપ પલંગમાં પડી રહ્યા. જ્યારે મદનિકાએ રાજા સુઇ ગયા છે તેવું જાણ્યું ત્યારે કનકમંજરીને કહ્યું. દેવી ! રાજાજી સુઈ ગયા
उत्त२॥ध्ययन सूत्र : 3