Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा
मम मते मकस्य चतुर्थश्चरणः। तदवचनं श्रुत्वा राजा पाह-वस्तुतोऽहं मञ्च. कस्य चतुर्थश्वरणः । तता भूपतिस्तस्या वचनचातुरी बुद्धिं रूपं लावण्यं च सर्वो स्कृष्टं दृष्ट्वा मनसि चिन्तितवान्-अस्याः पाणिग्रहणं करिष्यामि, इति । इत्थं तामेव चिन्तयन् राजा स्वगृहं गतः । साऽपि पितरं भोजयित्वा स्वगृहं गता । सस्यां गतायां राजा जितशत्रुः श्रीगुप्ताभिधं स्वसचिवं स्वार्थ कनकमञ्जरी प्रार्थयत्तुं चित्रकारचित्राङ्गदस्य समोपे प्रेषितवान् । स हि चित्राङ्गदसमीपे समागत्य राज्ञोऽर्थे तत्पुत्री कनकमञ्जरी प्रार्थितवान् । ततः स पाह-मन्त्रिन् । मम पुत्रीं नृपः मार्थयते इति ममाहोभाग्यम् । किन्तु निर्धनोऽहं कथं विवाहोत्सवं राज्ञः समुचितं अतः इस प्रकार का कुछ भी निर्णय न करके आपने इसको उठानेकी चेष्टा की है इसलिये मेरी दृष्टिमें आप पलंगके चौथे पाये के मूरख साबित हुए हैं। इस प्रकार राजाने उसकी बातका ढंग देखकर विचार करते हुए आपको उसके सामने पलंगका चौथा पाया मानना पड़ा। इसके बाद राजाने पुनः विचार किया कि जब वह इतनी चतुर रूपवती एवं विदुषी है तथा लावण्य से भरी हुई देहवाली है तो इसके साथ वैवाहिक संबंध अवश्य करना चाहिये। इस तरह सब प्रकार से विचार करता हुआ राजा ज्यों ही घर पहुँचा कि इतने में वह भी पिता को भोजन कराकर अपने घर वापिस चली गई। घर पहुँच कर राजाने श्री गुप्त नामके अपने मंत्री को अपने लिये उसकी कन्या कनकमंजरी की याचना निमित्त चित्रकार चित्राङ्गद के समिप भेजा। सचिवने चित्रकार के पास आ कर राजा के लिये उसकी कन्या कनकमंजरी की याचना की। मंत्री की बात सुनकर चित्रकारने कहा मंत्रीन् ! मेरी पुत्री के साथ राजा वैवाहिक संबंध करना चाहता है यह मेरा सौभाग्य है किन्तु કોઈ પણ નિર્ણય ન કરતાં તેને ઉઠાવવાની આપે ચેષ્ટા કરી. આ દૃષ્ટિએ મારી નજરમાં આપ પલંગના ચેથા પાયા છે. આ પ્રકારની એની વાત સાંભળીને રાજાએ એની વાતને સ્વીકાર કરે પડયે. આ પછી રાજાએ એ વિચાર કર્યો કે, જ્યારે આ એટલી ચતુર અને લાવણ્યથી યુકત વિદુષિ છે તો તેની સાથે વૈવાહીક સંબંધ જરૂરથી કરવું જોઈએ. આ પ્રમાણે સઘળી રીતે વિચાર કરીને રાજા પિતાના મહેલે ગયા અને આ તરફ કનકમંજરી પણ એના પિતાને ભેજન કરાવીને પિતાને ઘેર પહોંચી ગઈ. પોતાના મહેલમાં પહોંચીને રાજાએ પિતાના સચિવ કે જેનું નામ શ્રી ગુપ્ત હતું તેને ચિત્રાંગદ ચિત્રકારની પાસે તેની કન્યા માટે માગું લઈને મોકલ્યા. સચિવે ચિત્રકાર પાસે જઈને રાજાના માટે તેની કન્યા કનકમંજરીની યાચના કરી. મંત્રીની માગણી સાંભળીને ચિત્રકારે કહ્યું, હે મંત્રિવર ! મારી પુત્રીની સાથે રાજા વિવાહીક સંબંધ કરવા માગે છે. એ મારું સૌભાગ્ય છે. પરંતુ આપે એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩