Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे कथं चाहं चतुर्थों मूर्खः ? मा पाह-अहं वृद्धचित्रकारस्य चित्राङ्गदस्य दुहिता कनकमञ्जरी अद्य पितुरर्थे भक्तमानयन्ती राजमार्गे कमप्यश्ववाहकं महतावेगेनाश्व वाहयन्तमपश्यम् । स मूखों मम मते प्रथमश्चरणः। यतो राजमार्गों बालस्त्रीवृद्धादिसंकुलो भवति । तत्र बुद्धिमन्तो जना वेगेनाश्वं न वाहयन्ति । स निर्दयम्तु तत्रायि वेगेनाश्वं वाहयति। अतः स मूखों मश्चकस्य प्रथमश्चरणः । द्वितीयश्चरणस्तु परवेदनानभिज्ञो राजा जितशत्रुः । यो हि चित्रकरगृहानुसारेण चित्रशालाभित्तीविभज्य चित्रशालां चित्रयितुं चित्रकरानादिष्टवान् । अन्यचित्रकरकहने लगा वे तीन मूर्ख कौन हैं और मैं चौथा मूर्ख कैसे हूं । कनकमंजरीने इस के प्रत्युत्तर में कहा-सुनो मै चित्रकार वृद्ध चित्रांगद की पुत्री हूं मेरा नाम कनकमंजरी है। आज पिताके लिये जब मैं भोजन लेकर आ रही थी, तब मैंने राजमार्गमें एक अश्ववाहक को बडे वेगसे घोडा दौडाते हुए देखा उसको मैं प्रथम नंबरका मूर्ख मानती हूं। क्यों कि राजमार्ग बाल, स्त्री, वृद्ध आदिसे संकुल बना रहता है। बुद्धिमान् जन उसमें वेगपूर्वक घोडे को नहीं दौडाते हैं। क्यों की इस स्थितिमें दुर्धटना घटित होनेकी संभावना रहा करती है। जो निर्दय एवं मूर्ख होते हैं वे ही ऐसे मार्गमें वेगसे घोडेको दौडाते हैं। इसलिये मैंने ऐसे व्यक्तिको पलंगका प्रथम चरण मानाहै। तथा दितीय चरण यहांका राजा जितशत्रु है जो दूसरेकी वेदनाको बिलकुल नहीं समजता है। अरे! देखो तो सही चित्रकारों के गृह के अनुसार चित्रशाला की भित्तिको विभक्त करके उसने उस चित्रशालाको चित्रित करने के અને એથે મુરખ હું કઈ રીતે? કનકમંજરીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું સાંભળો! હું વૃદ્ધ ચિત્રકાર ચિત્રાંગદની પુત્રી છું. મારું નામ કનકમંજરી છે. આજ પિતાના માટે ભોજન લઈને હું અહીં આવી રહી હતી ત્યારે મેં રાજમાર્ગ ઉપર એક ડેસ્વારને ઘણા વેગથી ઘેડાને દોડાવતાં જે, તેને હું પહેલા નંબરને મૂર્ખ માનું છું. કેમકે, રાજમાર્ગ સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો વગેરેથી ઉભરાયેલે જ હોય છે. બુદ્ધિમાન માણસ આવા રાહદારીના જાહેર રસ્તા ઉપર ઘોડાને કદી વેગથી દેડાવતાં નથી. કેમકે, આવી સ્થિતિમાં અકસ્માત થવાને ભય રહે છે. જે નિર્દય અને મુરખ હોય છે તે જ આવા રાજમાર્ગ ઉપર ઘોડાને વેગથી દેડાવે છે. આ કારણે મેં આવા માણસને પલંગને પ્રથમ પાયે માનેલ છે. અને બીજે પાયે અહીંને રાજા જીતશત્રુ છે. જે બીજાઓની વેદનાને બીલકુલ સમજતે નથી. જુઓ તે ખરા ! ચિત્રકારના ઘરની માફક આ ચિત્રશાળાની ભીંતને શેભિત બનાવવાને તેણે
उत्त२॥ध्ययन सूत्र : 3