Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे रूहः। राजा तेन सहाऽन्यैरश्वारोहिभिः परिवृतो नगराद् बहिर्गतः । यस्मिन्नश्वे राजा समारूढः स वक्रशिक्षित आसीत् । गतिपरीक्षणार्थ राज्ञा कशाघातेन सोऽश्वः प्रेरितः। ततः स पवनवेगवदतित्वस्या गत्या प्रचलितः। राजा तं स्तम्भ यितुं यथा यथा वल्गामाकर्षति, तथा तथा सोऽश्वः पवनादपि वेगवत्तरो भवति । एवं महावेगेन गच्छन् सोऽश्वो द्वादशयोजनानि गतः। यथा नदीपूरस्तरं नीत्वा महोदधौ नयति, एवमेव सोऽश्वो नृपं महारण्ये नीतवान । मुहुर्मुहुर्वल्गाऽऽकर्षणेनाऽप्ययं तुरगो न स्थातुमिच्छति, इति विचार्य खिनः क्षितिपतिवल्गां पर राजा तथा दूसरे घोडे पर अन्य कोई दूसरा व्यक्ति सवार हुआ। राजा उस से तथा अन्य अवरोहियों से परिवृत होकर नगर से बाहिर गया। जिसपर राजा चढे हुए थे वह घोडा वक्रशिक्षित था। इसकी चाल कैसी है इस बात की परीक्षा के लिये राजाने उसको एक चावुक मार दिया-वह चाबुक के लगते ही पवनवेग से दौडने लगा। थांभने के लिये राना ज्यों २ इसकी लगाम खिंचता त्यों २ वह घोडा और अधिक वेगशाली बनकर पवन के जैसी तीव्रतर गति से चलने लगता। इस तरह महावेगवती गति से चलते २ वह बारह योजन निकल गया। जिस प्रकार नदी का वेग अपने में बहाकर वृक्ष को महासागर में पहँचा देता है उसी प्रकार अश्वने राजा को भी एक महाभयंकर अरण्य में पहुँचा दिया। जब राजाने यह देखा कि लगाम खेंचने पर भी घोडा ठहरने का नाम नहीं लेता हैं, प्रत्युत अधिक वेगशाली बन जाता है પરીક્ષા કરવા માટે એક ઘેડા ઉપર રાજા પોતે તેમ જ બીજા ઘડા ઉપર એક બીજી વ્યક્તિ બેઠી. રાજા તથા તેમના સાથીદાર આ પ્રમાણે એ બન્ને ઘડાઓ ઉપર સવારી કરીને બીજા ઘડેસ્વારો સાથે નગરની બહાર નીકળ્યા. જે ઘડા ઉપર રાજાએ સ્વારી કરેલ હતી તે ઘડો ખૂબ તોફાની હતો. તેની ચાલ કેવી છે તે જોવાના ઉદ્દેશથી રાજાએ એ ઘેડાને એક ચાબુક લગાવ્ય. ચાબુક લાગતાં જ એ ઘડે પવનવેગથી દોડવા લાગ્યું. એને રોકવા માટે તેની લગામને રાજા જેમ જેમ ખેંચતા તેમ તેમ તે ઘડે ખૂબ જ વેગથી દોડવા માંડે. આ પ્રમાણે મહાવેગવતી ગતિથી ચાલતાં ચાલતાં તે બાર જોજન નીકળી ગયે. જે પ્રમાણે નદીને વેગ કિનારા ઉપરના વૃક્ષને પિતાના પ્રવાહમાં ખેંચીને મહાસાગરમાં પહોંચાડી દે છે એ જ રીતે આ ઘોડાએ પણ રાજાને એક મહાભયંકર એવા અરણ્યમાં પહોંચાડી દીધા. જ્યારે રાજાએ જોયું કે, ઘોડો લગામ ખેંચવાથી રોકાતો નથી અને વધુ વેગવાળે બની
उत्त२॥ध्ययन सूत्र : 3