Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
उत्तराध्ययनसूत्रे
-
कुस्थानसंस्थितं बालकैराक्रम्यमाणं तं ध्वजं दृष्ट्वा मनस्यचिन्तयत्-यो गतेऽहनि सर्वलोकाहादक आसीत्, स एव इन्द्रध्वजोऽधुना एवं विधां विडम्बनां प्राप्नोति । अहो श्रियः क्षणिकत्वम् । श्रीहि सिन्धुपूरवदायाति याति च अतोऽस्यां विद्यु. चश्चलायां श्रियां समासक्तिने शोभते मुधियाम् । तस्मादहमपि विडम्बनापायामिमां राज्यसम्पदं परित्यज्य निःश्रेयसकरी शिवसाम्राज्यसम्पदं श्रयिष्ये इति विचार्य ममत्वबुद्धिं दूरीकृत्य स्वहस्तेन लोचं कृत्वा देवसमर्पित सदोरकगया तो उसने उस इन्द्रध्वज को धूलि से धूसरित एवं कुस्थान में पडा हुआ देखा तथा ऐसा भी देखा कि उसको बालकन्द इधरउधर घसीट रहे हैं। इन्द्रध्वजकी इस प्रकारकी स्थिति देखकर राजा के मन में विचार आया कि देखो तो सही जो कल समस्त मनुष्यो के मन के आनंद का कारण बना हुआ था बही इन्द्रध्वज इस समय इस प्रकारकी विडम्वना को प्राप्त हो रहा है। देखो भाग्योदय की क्षणिकता। यह नदीके पूरकी तरह आती है और चली जाती है। अथवा लक्ष्मीका भी विश्वास नहीं है कि यह सदा स्थायी ही बनी रहेगी। यह तो विजली के समान चंचल है। इसलिये विजली के समान चंचल इस लक्ष्मी में आसक्ति बुद्धिमानों को शोभा नहीं देती है। जब यह बात हैं फिर मैं क्यों विडम्बनाप्राय इस राज्य सम्पत्ति की आसक्ति में पडा रहूं, क्यों न इसका परित्याग करके एकान्ततः श्रेयस्कारिणी शिवसाम्राज्य लक्ष्मी का आश्रय करूँ। ऐसा विचार करके राजाने परपदार्थों में जो ममत्व बुद्धिथी उसका परित्याग कर दिया और वैराરદે બાતે તેમ જ ખરાબ સ્થાનમાં પડેલ છે અને નાના નાના બાળકે તેને જમીન ઉપર આમતેમ ઘસડી રહ્યાં હતા. ઈન્દ્રધ્વજની આ પ્રકારની સ્થિતિ જોઈને રાજાના મનમાં વિચાર આવ્યું કે, ગઈ કાલ સુધી મનુષ્યના મનના ઉત્સાહનું કારણ હતું એજ ઇન્દ્રધ્વજ આજે આ પ્રકારની વિટંબણાને પ્રાપ્ત કરી રહેલ છે. જુઓ ! અભ્યદયની ક્ષણિકતા. એ અભ્યદય નદીના પૂરની માફક આવે છે અને ચાલી જાય છે. આવી જ રીતે લક્ષમીન પણ કઈ વિશ્વાસ નથી કે તે સદાને માટે સ્થાયી બની રહે. એ તે વિજળીના સમાન ચંચળ છે, આથી વિજળીના જેવી ચંચળ એ લમીમાં આસક્તિ રાખવી એ બુદ્ધિમાન માટે બરાબર નથી. જ્યારે આમ વાત છે તો પછી હું વિટંબનાવાળી આ રાજ્યસંપત્તિની આસક્તિમાં શા માટે પડ રહે? એને પરિત્યાગ કરીને હું એક ત્તતઃ શ્રેયસ્કારીણી શિવસામ્રાજ્ય લક્ષમીનો આશ્રય કેમ ન કરૂં? અને વિચાર કરીને રાજાએ પરપદાર્થોમાં જે મમવબુદ્ધિ હતી તેને પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે તેને વરાગ્યની જાગૃતિ થવાથી પિતાના હાથેથી પોતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩