Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा
२९१
रम्यं स्त्रीवेषं कृत्वा नृत्यति स्म । अयं पुरुष इति विज्ञाय सा कुलटा तस्मि ननुरक्ता | कुलटाया हि पत्रनस्येव न क्वापि प्रतिबन्धो भवति । तस्मिन्नत्यन्तानुरक्ता सा कुलटा तं नटं स्वगृहे समानीतवती । तदर्थं पायसपाकं कृतवती । यावत् टो भोक्तुं प्रवर्तते तावद् नगररक्षकः ( कोटवाल) समागत्य 'द्वारमुदघाटय' इत्युक्तवान् । ततः सा कुलटा व्याकुलिता शनैस्तं नटमुवाच त् मस्मिस्तिकोष्ठागारे गत्वा कोणे तिष्ठ । इत्थं तथा प्रोक्तो नटस्तत्र गत्वा कोणे स्थितः । ततस्तया द्वारमुद्घाटितम् । द्वारे उद्घाटिते धूलिधूसरिताङ्गो नगररक्षकोऽन्त रागत्य 'कस्य कृते पायसा पूर्णमिदं स्थालमस्ति' इति तामुवाच । साऽपि मायया
नाचा था । उसको देखते ही कुड्मला उसपर अनुरक्त हो गई क्यों कि उसने अनुमान से यह जान लिया था कि यह स्त्री नहीं है किन्तु स्त्री के वेष में यह एक तरूण नट है । कुलटाने उसको अपने घर पर बुलाया और उसके लिये खीर का भोजन बनाया । और उसके सामने थाल में खीर परोसकर रख दी । नट यह खाने की तैयारी कर ही रहा था कि इतने में कोटवालने आकार कहा किवाड खोलो। कोटवाल की आबाज सुनते ही कुड्मला घबडा गई और धीरे से उस नट से कहने लगी-तुम इस तिलके कोष्टागार में जाकर एक तरफ छिप जाओ । नट शीघ्र ही तिलके कोष्ठागार में जाकर एक ओर छिप गया । कुड्मलाने इतने में किवाड खोल दिया । किवाड के खुलते ही नगररक्षक = कोटवाल भीतर आ गया-आते ही उसने वह खीर का परोसा हुआ थाल देखा । देखकर उसने कुड्मला से पूछा यह था किसके लिये परोसा हुआ रखा है उसने शीघ्र ही कुटिलता હૂમલા તેના ઉપર આસક્ત થઈ ગઇ. કારણ કે, તેણીએ અનુમાનથી એવુ' જાણી લીધું કે, આ સ્ત્રી નથી પરંતુ સ્ત્રીના વેશમાં તરુણુ નટ છે. આથી તેણે તેને પેાતાના ઘર ઉપર માલાબ્યા અને તેના માટે ખીરનું લેાજન બનાવ્યું. અને તેની સામે થાળીમાં એ ખીર પીરસીને રાખી દીધી. નટ આ ખાવાની તૈયારી કરી રહ્યો હતે એવામાં કાટવાળે આવીને કહ્યું કે, કમાડ ખેાલા. કાટવાળના અવાજ સાંભળીને કુહૂમલા ગભરાઈ ગઈ અને ધીરેથી તે નટને કહેવા લાગી કે, તુ' તેલના કોઠારમાં જઇને એક તરફ છુપાઈ જા. નટ તરતજ તેલના કાઠારમાં જઈને એક ખાજુ છુપાઇ ગયા. કુમલાએ એ પછી કમાડ ખેાલ્યું. કમાડ ખુલતાં નગરરક્ષક અંદર આવ્યા આવતાં જ તેણે તે ખીરથી પીરસેલા થાળને જોચે, માથી તેણે કુહૂમલાને પૂછ્યું કે, થાળ કેાના માટે પીરસી રાખ્યા છે? એણે
આ
उत्तराध्ययन सूत्र : 3