Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
मानः वर्षौरागमनेनातिरमणीयमाराममागतः । तदा सद्यः समागत नवीन मेघवर्षितजलसङ्गमसमुत्पन्नं घ्राणेन्द्रिय प्तिकरं भूमेर्गन्धं समाघ्राय विन्ध्याचलाटवीं स्मरन् स गजो भयङ्करकान्तारं प्रत्यधावत । बहुसंख्यकैभटैनिवार्यमाणोऽपि स गजः कदाग्रहात् शठ इत्र गमनानप्रतिनिवृत्तः । एवमसफलगजनिवर्तनोपायेषु राजभटेषु पश्यत्सु स गजो राजानं राज्ञी च समादाय निर्जते बने प्रविष्टः । राजा तत्र बने दरस्थितमेकं वटवृक्षं विलोक्य राज्ञी मोक्तवान्अयं गजो वटवृक्षस्याधःस्थितेन मार्गेण गमिष्यति । समायाते वटवृक्षे त्वया की शोभा इस समय वर्षा ऋतु के आगमन से अति रमणीय हो रही थी। राजा ने चलते समय रानी के ऊपर स्वयं अपने हाथों से पूर्णचन्द्र समान रम्य छत्र धरा था। साथ में सैनिक जन भी चलते थे। पुरवासियों ने भी हर्ष मनाया। बगीचे में पहुँचते ही हाथी वर्षा के नवीन जल से समन्वित भूमि को घ्राणेन्द्रिय के तृप्ति कारक सुगंधी को सूंघते ही विंध्याचल की स्मृति आजाने से उसी तरफ इन दोनों को लेकर भाग गया। अनेक योद्धाओं ने उस हाथी को इस उदंडता से निवारित करने का काफी प्रयत्न भी किया तो भी कदाग्रह से शठ को तरह वह अपनी इस गमनरूप उदंडता में निवृत्त नहीं हुआ। पीछे लौटाने की क्रिया में असफल बने हुए उन योद्धाओं के देखते २ ही वह गजराज राजा रानी को लेकर एक भयंकर अटवी में चला गया। राजा ने वहां दूर से एक वटमक्ष को देखकर रानी से कहा देखो यह गज डस वटवृक्ष के नीचे के मार्ग से जावेगा सो જતુના આગમનથી અતિ રમણીય દીસતી. રાજાએ ચાલતી વખતે રાણીના ઉપર પતે પિતાના હાથેથી પૂર્ણ ચંદ્ર જેવું રમણીય છત્ર ધરી રાખેલ હતું. સાથમાં સૈનિકજને પણ ચાલતા હતા. પુરવાસીઓએ પણ હર્ષ મનાવ્યું. બગીચામાં પહોં ચતાં જ હાથી વર્ષના નવીન જળથી ભીંજાયેલી ભૂમિમાંથી આવતી તૃપ્તિકારક સુગંધને ધ્રાણેન્દ્રિય દ્વારા સુંઘતા જ તેનામાં વિધ્યાચળની સ્મૃતિ જાગી જતાં તે તરફે એ બન્નેને લઈને ભાગ્યે. અનેક દ્ધાઓએ તે હાથીની આ ઉદંડતાનું નિવારણ કરવાને ઘણે પ્રયત્ન કર્યો તે પણ હઠાગ્રહથી શઠની માફક તે પોતાની એ ગમનરૂપ ઉડતાથી અટકે નહીં. પાછા ફેરવવાની ક્રિયામાં અસફળ બનેલા એ યોદ્ધાઓના જોતાં જોતાંમાં જ તે તે ગજરાજ રાજા રાણીને લઈને એક ભયંકર જંગલમાં પહોંચી ગયું. રાજાએ દૂરથી આવી રહેલા એક વટવૃક્ષને જઈને રાણીને કહ્યું, જુઓ ! આ હાથી પિલા સામે દેખાતા વટવૃક્ષની નીચે થઈને
उत्त२॥ध्ययन सूत्र : 3