Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ करकण्डूराजकथा जनानां चन्द्रदर्शनेऽप्यादरो नासीत् , तस्य दर्शनमशुचिदर्शनवजुगुप्सामुत्यादयति। पाणिनां हि वयोरूप बलविभुत्वविभवादिकं सर्व पताकाञ्चलबच्चञ्चलम् । इदं यद्यपि प्रत्यक्षमेव, तथापि मोहवशाल्लोका विवेकं न प्राप्नुवन्ति । तस्मान्मोहमपनीय स्वजन्मनः साफल्यं सम्पादनीयम् । इदं च वीतरागधर्मादेव संभवति, तस्मात्स एव धर्मों मया सम्यगाराधनीयः एवं विचार्य परं वैराग्यमापन्नः प्राग्भवसंस्कारोदयात्स्त्रयमेव प्रतिबुद्धो राजा राज्यं तृणवत्परित्यज्य स्वयं लोचं कृत्वा शासनदर्शन में भी अरुचि हो जाया करती थी, आज उसी को देखना जी को नहीं भाता है। अशुचि पदार्थ के दर्शनकी तरह इसको देखने में घृणा उत्पन्न करता है। इससे यह बात ध्रुव सत्य है कि प्राणियों का वय, रूप, बल, विभुत्व एवं विभव आदि सब पताका के समान चंचल हैं। यह सब बातें प्रतिदिन लोगों के साम्हने यद्यपि होती रहती हैं फिर भी मोह के वश से लोगो को विवेक जागृत नहीं होता है इसी से वे इन से कुछ भी शिक्षा प्राप्त नहीं कर सकते है। इसलिये मोह को हटाकर इस नर जन्मकी सफलता संपादन करने में ही श्रेय रहा हुआ है । अतः वही कर्तव्य है । यह सब वीतराग प्रभु के धर्म से ही जीव को प्राप्त हो सकता है। इसलिये उसकी ही हमें आराधना करनी चाहिये ।
इस प्रकार के विचार से राजा को परम वैराग्यभाव जागृत हो गया। परभव के संस्कारों के उदय से अपने आप प्रतिबुद्ध बने हुए इस राजाने राज्य का तृण के समान परित्याग करके और स्वयं केशજોઈને જેવાવાળાને એકવાર ચંદ્રમાને જોવાની પણ અરૂચી થતી આજ એને જોવાનું પણ કેઈને સારું લાગતું નથી. અશુચિ પદાર્થના દર્શનની માફક તેને જોવામાં ઘણું થાય છે. આથી આ વાત ધ્રુવ સત્ય છે કે, પ્રાણીઓનું વય રૂપ, બળ, વિભૂત્વ, આદિ સઘળું પત ગની માફક ચંચળ છે. આ સઘળી વાતો દરરોજ લોકોની સામે જે કે બન્યા જ કરે છે તે પણ મેહથી વશ બનેલા લેકેમાં વિવેક જાગૃત થતું નથી જેથી તેનાથી તે કોઈ પણ જાતની શિક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. આથી મેહને હટાવીને આ માનવજન્મની સફળતા કરવામાં જ શ્રેય સમાયેલું છે એજ એક માત્ર કર્તવ્ય છે, આ સઘળું વીતરાગ પ્રભુના ધર્મની જીવને પ્રાપ્ત થઈ શકે છે જેથી તેમની મારે આરાધના કરવી જોઈએ.
આ પ્રકારના વિચારથી પરમ વરાગ્યભાવ ઉત્પન્ન થયા. પરભવના સંસ્કારના ઉદયથી પિતે પિતાની મેળે જ પ્રતિબદ્ધ થયેલા આ રાજએ રાજ્યને તણખલાની જેમ યા વગ કરી દઈને પિતાની મેળે જ કેશોનું લોચન કરીને શાશનદેવ તરફથી
उत्त२॥ध्ययन सूत्र : 3