Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा
३४७ दितवान् । ततः स कोपाविष्टश्चन्डप्रद्योतो द्विमुखेन सह योद्ध गन्तुकामो भेरी वादितवान् । तदनु स स्वबरचलां चालयन्निव पश्चालं पति प्रस्थितः । तत्सैन्ये मेघगर्जितैरिव बंहिते सर्वा दिशः पूरयन्तो, धारासारैरिव मदवारिभिर्महीतलं सिश्चन्तो, विद्युल्लताभिरिव स्वर्णादिभूषणैविराजिता लक्षद्वयसंख्यका गजा अम्बरेऽम्बुदा इव घिरेजुः । स्वर्गाततिरस्कृतवायुवेगाः पञ्चाशत्सहस्रसंख्य कास्तुरगाः तत्सेनां व्यभूषयन् । नानाविधशस्त्रास्त्रसंभृताः सुजातीयर श्वैरुह्यमाना विंशतिशतयह सब बात चण्डप्रद्योतन से कह दी । सुनते हि चंडप्रद्योतन क्रोध के आवेश में आ गया और शीघ्र ही उसने छिमुखके साथ युद्ध करने की भावना से भेरी बजबादी। भेरीका शब्द सुनकर सैन्य एकत्रित हो गये। चण्डप्रद्योतन सैन्यको लेकर पृथ्वी को कंपित करता हुआ पाश्चाल देशकी ओर चला। उसकी सेनामें २ लाख हाथी थे। वे मेघगर्जना के समान गुलगुलाहट शब्दो द्वारा समस्त दिशाओं को व्याप्त करते हुए चल रहे थे। उस समय उनके मेघधाराके समान बरसनेवाले मदजलोंसे महीतल कीचडमय बन गया था। ये सबके सब गज विद्युलनाके समान स्वर्ण आदिके विभूषणों से चमकतेथे। सो देखने वालोंको ऐसा प्रतीत हे।ने लगताथा, कि मानो आकाशमें मेघ ही मेघ एकत्रित हुए हैं। सेनामे अपनी गतिसे वायुकी गतिको तिरस्कृत करने वाला पचास हजार घोडों का समूह था ।अनेक प्रकारके शस्त्रोंसे भरे हुए बीस हजार रथ थे। जिनके जातिमान् अश्व जुडे ઉજીની પહોંચીને સઘળી વાત ચંડપ્રદ્યોતનને કહી સંભળાવી. સાંભળતાં જ ચંડઅદ્યતન કોધના આવેશમાં આવી ગયો અને તરત જ તેણે દ્વિમુખની સામે યુદ્ધ કરવા માટેનું રણશીંગું કુંકાવ્યું. રણશીંગ ને શબ્દ સાંભળીને સન્ય એકત્રિત થઈ ગયુ. રાજા ચંડપ્રદ્યાતન સૈન્ય લઈને પૃથ્વીને કંપાવતે કંપાવતો પાંચાલ દેશની તરફ ચાલ્યું. તેની સાથે બે લાખ હાથી હતા તે સઘળા મેઘગર્જનાની માફક ગડગડાટના શબ્દો દ્વારા સઘળી દિશાઓને વ્યાપ્ત કરતા ચાલી રહેલ હતા. તે સમયે તેના મેઘધારા સમાન વરસતા મદજળથી પૃથ્વી કિચડમય બની ગયેલ હતી. એ સઘળા હાથીઓ વિદ્યુતવતા સમન સેનાના આભૂષણથી ચમકતા હતા. એ જોનારને એવું પ્રતીત થતું હતું કે, જાણે આકાશમાં મેઘાનું એક સાથે મિલન થયેલ છે. સેનામાં પિતાની ગતિથી વાયુની ગતિને પણ નબળી કરવાવાળો પચાસ હજાર ઘોડેસ્વારેનો સમૂહ હતો અનેક પ્રકારનાં શસ્ત્ર અસ્ત્રોથી ભરેલા વીસ હજાર રથ હતા જેને જાતિમાન અશ્વ જોડેલ હતા. સાત કરોડ મહાનશક્તિશાળી એવા પાયદળ સનિક હતા. આવી વિશાળ સેનાથી સજજ થઈને ચંડ અદ્યતન રાજા છેડા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩