Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
मित्तं चिन्तयन्ती राज्ञी मनोहसमेकां पुत्री प्रमतवती। राजा द्विमुखस्तजन्ममहोत्सवं महता समारोहेण कृतवान् । राज्ञा मदनमञ्जरीति तन्नामकृतम् । नन्दने कल्पलतेव पितुनिकेतने वर्द्धमाना सा क्रमेण जगन्मनोहरं रूपलावण्य सुशीलतादिगुणसमलंकृत यौवनं प्रीप्तवती। आदर्शादिषु संक्रान्तात्तदीयप्रतिविम्वादन्यत्र तद्रूपस्य तुलना कुत्रापि नासीत् ।
तस्मिन्नैव समये उज्जयिन्यां चण्डप्रद्योतो नामासीद राजा। तस्य दत: केनापिकार्येण काम्पिल्यनगरं समागतः। तत्र तेन जयवर्मलब्धमुकुटमभावः श्रुतः । वाली पुत्री तो मेरे यहां एक भी नहीं हुई है। पुत्रीके विना मेरे इन पुत्रों की एवं मेरी कोई शोभा नहीं हुई है। इस प्रकार का उसका विचार हुआ ही था कि कालान्तर में रानी के एक सर्वाग सुन्दरी पुत्री भी हुई। राजाने पुत्रीके जन्म का महोत्सव बडे समारोह के साथ मनाया। मदनमंजरी पुत्री का नाम रखा गया। नन्दनवन में कल्पलता के समान पिता के घर में क्रमशः वृद्धिंगत होती हुई मदनमंजरीने जगत के मन को हरण करनेवाली रूप, लावण्य, सुशीलता आदि गुणसंपत्ति से अलंकृत युवावस्था को प्राप्त किया। उसके रूपकी तुलना दर्पण आदि में संक्रान्त उसके प्रतिबिम्ब के सिवाय अन्यत्र कहीं पर भी देखने में नहीं आती थी, इतनी तो वह सुन्दर थी।
. जिस समयकी यह बात है उस समय उज्जयिनी नगर में चण्डप्रद्योतन नामका राजा राज्य करता था। किसी कार्यवश उसका एक दूत काम्पिल्यमगर में आया हुआ था। उसको वहां पर लोगों के मुख से जयवर्मा (द्विमुख) राजाके उस मिले हुए मुकुट का प्रभाव વાળી પુત્રી તે મારે ત્યાં નથી. પુત્રીની વિના મારા આ પુત્રની અને મારી કઈ શોભા નથી. આ પ્રકારનો એના મનમાં વિચાર હતે જ ત્યારે સમય જતાં તેને એક સર્વાગ સુંદર પુત્રીને જન્મ થયે. રાજાએ પુત્રીના જન્મને મહોત્સવ ખૂબ ધામધુમથી મનાવ્યા. પુત્રીનું નામ મદનમંજરી રાખવામાં આવ્યું. નંદનવનમાં કપ લતાની માફક તે પિતાના ઘરમાં ક્રમશઃ મટી થવા લાગી, અને વધતાં વધતાં મનને હરણ કરે તેવા રૂપલાવશ્યવાળી, સુશીલતા આદિ ગુણસંપત્તિથી અલંકૃત યુવાવસ્થાને પ્રાપ્ત બની. એના રૂપની બબરી કરી શકે તેવી કોઈ સુદંરી દેખાતી ન હતી, આટલી તે એ સુંદર લાગતી હતી.
જે સમયની આ વાત છે. એ સમયે ઉજજયની નગરીમાં ચંડઅદ્યતન નામના રાજા રાજ્ય કરતા હતા કેાઈ કામને લઈને તેમનો દૂત કાશ્યિલ્યનગરમાં આવ્યું હતે. એને ત્યાંના લોકોના મોઢેથી જયવર્મા રાજાને દ્વિમુખ રાજાને મળેલા એ
उत्त२॥ध्ययन सूत्र : 3