Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
उत्तराध्ययनसूत्रे अहो ? सर्वे भावा अनित्या। नास्तिकिमप्यत्र संसारे नित्यम् । योऽसौ वृषभः स्वपराक्रमेण सर्वानपि वृषभानतिशेतेस्म, यस्य हम्भारवेण धनुष्टङ्कारघोषेण पक्षिण इन बलबन्तोऽपि वृषभा द्रुतमेव पलायिताः स एवायं वृद्धावस्थाजनितश्वासाधिक्येन घर्घाशब्दं कुर्वाणश्चलदोटो गलष्टिनष्टपराक्रमः पदात्पदमपि गन्तुमसमथैः संपति काकचञ्चवेधव्यथामसहायः सहते । यस्य रूपं पश्यतां किया-अहा! यह कितने अचरज की बात है जो इतने बलिष्ठ बेल की भी ऐसी दयनीय दशा बन गई है। सच है-संसार में सभी पदार्थ अनित्य हैं शाश्वत यहां कोई नहीं है। जो अपने पराक्रम से समस्त क्लीवों को जीत लेता था, जिसके बराबरी का यहां एक भी बैल नहीं था। जिसकी आवाज से समस्त बैल धनुष की टंकार से पक्षीकी तरह पूंछ उठाकर भाग जाते थे। आज उसी बैलकी यह क्या दशा हो गई है ? विचारा वृद्धावस्था से अत्यंत जर्जरितकाय बना हुआ है। श्वासकी अधिकता से निकले हुए घघर शब्द से इसके दोनों ओष्ठ कांप रहे हैं। दृष्टि इसकी एक तरह से नष्टसी हो गई है। पराक्रम सर्वथा लुप्त हो गया है। चलनेकी शक्ति तो इतनी क्षीण हो चुकी है जो यह एक पैर भी नहीं भर सकता है। कौए पहिले जिसकी तरफ देखने तक का भी साहस नहीं कर सकते थे वे ही आज इस को ऊपर बैठकर अपनी नुकीली चोंचों द्वारा चॉथकर व्यथित कर रहे हैं। जिसके नेत्र संतर्षक रूपको देखकर देखनेवालों को एकबार चन्द्र. પ્રકારનાં વચન સાંભળીને શુભ આશયવતી રાજાએ વિચાર કર્યો, અહા ! આ કેવી અચરજની વાત છે કે આ બલિષ્ટ બળદની આજે આવી દયાજનક સ્થિતિ બની ગઈ. એ ખરૂં છે કે સંસારમાં બધા પદાર્થ અનિત્ય છે. આ સંસારમાં કંઈ પણ વસ્તુ શાશ્વત નથી જે વૃષભ પોતાના પરાક્રમથી સઘળા બળવાન બળદને હરાવતો હતો. તેની બરોબરીને અહીં એક પણ બળદ ન હતો. જેને અવાજ સાંભળીને ધનુષ્યને ટંકાર સાંભળીને જેમ પક્ષીઓ ફફડી ઉઠે તે પ્રમાણે સઘળા બળદે પૂછડું ઉચું કરીને ભાગવા માંડતા હતા. આજે તે બળદની આવી કરૂણાજનક હાલત થઈ ગયેલ છે. બિચારે વૃદ્ધાવસ્થાથી જર્જરિત કાયાવાળો બની ગયેલ છે, શ્વાસની અધિકતાથી ઘરઘર શબ્દના કારણે તેના બંને હોઠ કાંપી રહ્યા છે. તેની એક તરફની દષ્ટિ પણ નારા પામેલ છે. પરાકમ તે સંપૂર્ણપણે લુપ્ત બની ગયેલ છે. ચાલવાની શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગયેલ છે કે એક ડગલું પણ તે ભરી શકતું નથી. પહેલાં આની સામે કાગડા જેવાની પણ હિંમત કરતા ન હતા તે આજે તેના ઉપર બેસીને તેને ફેલીને તેના માંસને ચુંથી રહ્યા છે જેના નેત્રને ઠારે તેવા રૂપને
उत्त२॥ध्ययन सूत्र : 3