Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराजकथा भिषिच्य राजा माह-आयुष्यमान् ! कुलपरम्परागतमेतद्राज्यं त्वया तथा परि. पालनीयम, यथा लोका मां न स्मरेयुः । इत्युक्त्वा राज्यभारं पुत्र न्यस्य राजा दधिवाहनो धर्मशर्माचार्य सविधे दोक्षां गृहीत्वा सद्धर्भमनुष्ठाय स्वकल्याणं साधितवान् । करकण्डू नृपोऽपि स्वप्रतापदावाग्निना वैरिणां यशोदुमान् सन्दछ नीतिपुरस्सरं राज्यद्वयमनुशासितवान् । चम्पायामेव स्वावासं कृतवान् । तम्मै विप्राय चाभिलषितमेकं ग्रामं दत्तवान् । स राजा स्वभावादेव गोपिय आसीत् । स उत्तमोत्तमा गा देशाद् देशात् समानाय्य स्वगोकुले स्थापितवान् । स उन्होंने सर्व प्रथम उसका अभिषेक वहीं पर कर दिया था, परन्तु जब वह सिंहासन पर बैठा तब अभिषेकके जल द्वारा जो उसका अभिषेक किया गया वह केवल एक औपचारिक ही था। इस प्रकार राज्य में पुत्र को अभिषिक्त कर राजाने फिर उस से कहा-हे आयुष्मन् । कुलपरंपरा से आये हुए इस राज्यका तुम्हें इस रूप से परिपालन करना चाहिये कि जिससे प्रजाजन मेरी याद न करें। पुत्रको इस तरह समझाबुझाकर राआने धर्मशमाचार्यके पास दीक्षा धारण कर सद्धर्मके अनुष्ठान से अपना निजका कल्याण साधित कर लिया। करकण्डू राजा भी अपनी प्रतापरूप दावाग्नि द्वारा वैरियों के यशरूप वृक्षों को झुलसाकर नीतिपूर्वक दोनों राज्यो का संचालन बडी योग्यता के साथ करने लगा। उसने अपनी राजधानी चंपाको ही बनाया। वहीं पर उसने उस ब्राह्मण को एक अभिलषित ग्राम दिया। राजा स्वभाव से ही गोप्रिय (गायें हैं प्रिय जिसको ऐसा) था। इसलिये वह देशान्तर સહુથી પ્રથમ એનો અભિષેક ત્યાં જ કરી દીધું હતું. પરંતુ જ્યારે તે સિંહાસન ઉપર બેઠા ત્યારે રાજયાભિષેકની ઔપચારિક વિધિ માત્ર જ એમાં હતી. આ પ્રકારથી રાજા દધિવાહને રાજ્યપદ પુત્રને સોંપીને કહેવા માંડ્યું કે, હે આયુષ્યમન ! કુળ પરંપરાથી ચાલ્યા આવતા આ રાજ્યનું તમારે એ રીતે પરિપાલન કરવું જોઇએ કે જેનાથી પ્રજાજનોને મારી યાદ ન આવે. પુત્રને આવી રીતે યોગ્ય શિક્ષા આપીને રાજાએ ધર્મશર્માચાર્યની પાસેથી દીક્ષા ધારણ કરી. દુધર્મના અનુષ્ઠાનથી પિતાના કલ્યાણના માર્ગને નિષ્ફટક બનાવી દીધું. આ તરફ કરકઙ્ગ રાજ પણ પિતાની તેજસ્વી રાજ પ્રભાથી ભલભલા દુશ્મનને પણ પોતાના ચરણોમાં કાવનારો બન્યો. તેમ પ્રજામાં પણ તેની ભારે ચાહના થવા લાગી. આ પ્રમાણે નીતિપૂર્વક અને રાજ્યનું સંચાલન ભારે યોગ્યતાથી કરવા માંડયું. તેણે પોતાની રાજધાની ચંપામાં જ રાખી અને પેલા બ્રાહ્મણને તેની ઈચ્છા મુજબનું એક સુંદર ગા મ પણ આપ્યું. રાજા કરકÇને સ્વભાવ ગોપ્રિય હતું જેના કારણે તેણે દેશ
उत्त२॥ध्ययन सूत्र : 3