Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१८
उत्तराध्य सुत्रे
अनेन पथा गच्छन्तो स्वं दन्तपुरे गमिष्यसि । तत्पुरस्य राजा दन्तवक्रोऽस्ति । ततः स्त्वया चम्पायां गन्तव्यम् । एवं पद्मावतीमुक्त्वा स तापसस्ततो निवृत्तः । पद्मावत्यपि तापसादिष्टपथेन दन्तपुरे समागता । तत्र सा सुगुप्तव्रतायाः प्रवर्तिन्याः समीपे समागता । त्रिकृत्वः कृतवन्दनां पद्मावतीं प्रवर्तिनी पृष्टवती श्राविके ? त्वं कुतः समागताऽसि ? । ततः सा गर्भ विना सर्व स्ववृत्तान्तं निवेदितवती । ततः स्वानुभूतदुःखस्मरणेन संजातमबलदुःखां तां राज्ञीं प्रवतिनी प्रोवाच - राज्ञि ! खेदं मां कृथाः । कर्मणां परिणामो हि सुरैरप्यप्रति उस में होकर चलना मेरे आचार से बाह्य है । इसी मार्ग से जाते २ तुमको एक दन्तपुर नगर मिलेगा, उसका अधिपति दन्तवक है । वहां से तुम फिर चंपापुरी में अच्छी तरह चली जाओगी । फिर आगे कोई भय नहीं है । इस प्रकार पद्मावती को गन्तव्य स्थान का पूरा ठिकाना दिखलाकर वह तापस वहां से लौट गया । पद्मावती इस प्रकार तपस्वी द्वारा निर्दिष्ट मार्ग से चलकर दन्तपुर आ पहुँची। वहां पर उस समय सुगुप्तवृता साध्वी ठहरी हुई थीं । वह उनके पास गई । वहां जाकर उसने उसको तीनवार वंदना की । साध्वीजीने पावती से पूछा -श्राविके ! तुम इस समय कहां से आ रही हो । अपने गर्भकी बात छिपाकर पद्मावती अपना समस्त वृत्तान्त साध्वीजी से कहने लगी। कहते २ उसको पूर्वानुभूत दुःखोका स्मरण हो आता तो वह बीच २ में रोने लग जाती । रानीकी इस प्रकार स्थिति जानकर प्रवर्तिनीजीने उस से कहा- राज्ञि । तुम अब खेद मत करो । અ ંદરથી ચાલવુ. તે મારા આચારથી વિરૂદ્ધનું છે. આ માગે જતાં જતાં તને તપુર નામનું નગર મળશે તેના ઋષિપતિ દંતવક છે ત્યાંથી તું ફરી ચંપા નગરીમાં સારી રીતે પહોંચી શકીશ. ત્યાંથી આગળ કોઈ ભય નથી. આ પ્રમાણે પદ્માવતીને જવાના સ્થાનનાં પુરાં ઠેકાણાં બતાવીને તે ર્પિસ પાછા ફરી ગયા. પદ્માવતી આ પ્રમાણે તપસ્વીએ બતાવવામાં આવેલા માર્ગે ચાલીને દંતપુર પહોંચી. આ સમયે ત્યાં સુશુપ્તતા સાઘ્ધિ પધારેલાં હતાં. તે તેની પાસે ગઇ ત્યાં જઇને તેણે સાધ્વીજીની ત્રણ વાર વંદના કરી. સાધ્વીજીએ પદ્માવતીને પૂછ્યું', હે શ્રાવિક,
આ સમયે કાંચી આવી રહી છે ? પેાતાના ગર્ભની વાત છુપાવીને પદ્માવતીએ પેાતાના સઘળા વૃત્તાંત સાધ્વીજીને કહેવા માંડયા. કહેતાં કહેતાં જ્યારે તેને પૂર્વ અનુભવેલા દુ:ખાનું સ્મરણ થતુ તે વચમાં વચમાં તે રડવા લાગ જતી. રાણીની આ પ્રકારની સ્થિતિ જાણીને પ્રવૃતિ નીજીએ તેને કહ્યુ, રાણી હવે તમે ખેદ ન
उत्तराध्ययन सूत्र : 3