Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%3
उत्तराध्ययनसूत्रे पाह-यूयं मां सातिशयं कण्डू यध्वम् , अनेनेव करेण युष्मासु तुष्टो भविष्यामि । नास्त्यन्येन करेण मे प्रयोजनम् । ततः सर्वे चाण्डालवालकास्तं कण्डूयन्ति स्म । बालका हि कण्डूमियत्वात्तस्य करकरिति नाम कृतवन्तः । गुण. क्रियादिभि नवीनमपि नाम जायते । ततः किंचित्प्रौढत्वमापनः करकण्डूपर नामा सोऽवकर्णकः श्मशानरक्षणे तत्परोऽभूत् । चाण्डालकुले हि इदमेव कार्य प्रतिष्ठितं गण्यते । एकदा तस्मिन् श्मशाने ध्यान कत्तुं द्वौ गुरुशिष्यो मुनी समागतौ । तत्रको दण्डलक्षणज्ञो मुनिशमेकं दृष्ट्वा सहवर्तिनं शिष्यं तं दर्शयन्निदमब्रवीत-भूमिष्ठ चतुरङ्गुलभाग सहितस्यास्य वंशस्य दण्डं यो ग्रहीष्यति स राजा भविष्यति । मुनेरिदं वचनं समीपस्थ निकुञ्जान्तर्वर्ती करकण्डूः कश्चिद्कि बस तुम सब मुझे खूब खुजलाते रहो यही तुमारा सुजे टेक्स देना है। मैं इसी टेक्स प्राप्ति से तुम सबों पर तुष्ट हो जाऊँगा। उसकी इस प्रकार बात सुनकर सब बालक मिलकर उसको खुजलाने लगते । इसी लिये बालकोंने कण्डूयन प्रिय होनेसे उसका नाम करकण्डू रख दिया। गुण क्रिया आदिकों के निमित्त से नाम भी परिवर्तित हो जाता है और उसके स्थान में दूसरा नाम पड जाता है। बढते २ जब करकण्डू प्रौढावस्था संपन्न बन गया, तब वह श्मशानकी रखवाली करने में लग गया। क्यों कि चांडालकुल में यही कार्य प्रतिष्ठित गिना माता है। एकदिनकी बात है कि उस श्मशान में दो मुनिराज गुरुशिष्य ध्यान करने के लिये आये। उनमें गुरु दंड लक्षणों के ज्ञाता थे सो उन्होंने एक बांसको देखकर अपने सहवती शिष्य से उसको दिखलाते हुए कहा कि-भूमि में रहे हुए चतुरंगुलभाग सहित इस वंश મને ખૂબ ખજવાળતાં રહે. ફકત આ જ કર તમારે મને આપવાનો છે. અને એથી હું તમારા ઉપર સંતુષ્ટ રહીશ. તેની આ વાત સાંભળીને સઘળા બાળકો મળીને તેને ખજવાળતા. આથી બાળકોમાં અન્ડયન પ્રિય હોવાથી તેનું નામ કરવૂ રાખી દીધું. ગુણ ક્રિયા આદિના નિમિત્તથી નામ પણ કરી જાય છે અને એની જગ્યાએ બીજુ નામ પડે છે. મેટ થતાં થતાં કરકર્ પ્રૌઢ અવસ્થાએ પહોંચે ત્યારે તે સમશાનની રખેવાળી કરવામાં લાગી ગયે. કેમ કે, ચંડાલ કેમમાં આ કામ પ્રતિછિત મનાય છે. એક દિવસની વાત છે કે, જયારે આ સમશાનમાં બે મુનિરાજ ગુરૂશિષ્ય ધ્યાન કરવા માટે આવ્યા. આમાં ગુરૂ દંડના લક્ષણેના જ્ઞાતા હતા. તેમણે એક વાંસને જોઈને પિતાની સાથેના શિષ્યને તે બતાવીને કહ્યું કે, ભૂમિમાં રહેલ આ ચતુર અંગુલ ભાગ સહિત વસિના દંડને જે કઈ ગ્રહણ કરે છે તે રાજા
उत्त२॥ध्ययन सूत्र : 3