Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२०
उत्तराध्ययनस्त्रे भिया गर्भवाती न कथितवती । ततः प्रवर्तिनी तस्यै दीक्षामदात् । दीक्षाग्रहणानन्तरं सा साध्व्याचारं सम्यक् परिपालयन्ती कतिचिन्मासान् व्यतीतबती। तावताकालेन पुष्टो गर्भः साध्वीभिर्विज्ञातः। ततस्तां साध्व्यो गर्भकारणं पृष्टवत्यः । ततः सा सविनयं कथयति-भवत्यो मां दीक्षां न दास्यन्ति' इति भिया गर्भवार्ता मया संगोपिता इति । तदनु सा प्रवर्तिनी शय्यातरं तद्गर्भवत्तं ज्ञापितवती । सम्पाप्ते काले सा साध्वी रोहणाचलभूमिमणिरिव पुत्र रत्न प्रसूता । ततः सा तं बालं स्मशाने मुक्तवती । बालं को गृह्णातीति द्रष्टुम् , गर्भ होनेकी बात पूछी भी परंतु उसने इस भय से कि यदि इनको गर्भकी बात ज्ञात हो जावेगी तो ये मुझे दीक्षा नहीं देगी ऐसा समझकर उसने गर्मकी बात नहीं कही। प्रवर्तिनीने उसीको दीक्षा दे दी। दीक्षा देनेके बाद जब पद्मावती के सम्यक रीति से साव्याचार पालन करते २ दिन व्यतीत होने लगे एवं दिनों के व्यतीत होने के साथ २ गर्भ भी जब बढने लगा तब साध्वियों को इसकी गर्भिणी होनेकी बात मालूम पड़ी। उन्होने उससे गर्भका कारण पूछा। प्रत्युत्तर में उसने विनयपूर्वक साध्वीजी से कह दिया कि-"आप लोग मुझे गर्भसंपन्न जानकर दीक्षा नहीं देंगी" इस भय से मैंने आप से गर्भकी बात छिपाली थी। प्रबर्ति नीने किसी शय्यातर को उसके गभके समाचार अवगत करा दिये। घमृतिका जब ठीक समय आया तब रानीने रोहणाचलकी भूमि जैसे मणि को उत्पन्न करती है, एक पुत्ररत्न को उत्पन्न किया। पुत्र के होते ही उसने उसको श्मशान में छोड दीया। तथा स्वयं बालक को कौन ले जाता है, इस बात को પૂછી પરંતુ તેણીએ એવા ભયથી કે, જે ગર્ભની વાતની તેમને જાણ થઈ જશે તે મને દીક્ષા નહીં આપે એવું સમજીને તેણે ગર્ભની વાત કરી નહીં. સાધ્વીજીએ તેને દીક્ષા આપી દીધી. પછી પદ્માવતીના સમ્યફ રીતિથી સાવી આચાર પાલન કરતાં કરતાં દિવસ જવા લાગ્યાં. અને દિવસેના વ્યતીત થવાથી સાથે સાથે ગર્ભ પણ વધવા લાગે ત્યારે સાધ્વીઓને પદ્માવતિ ગર્ભિણી હોવાની વાત જાણવા મળી. તેમણે તેને ગર્ભનું કારણ પૂછયું. પ્રત્યુતરમાં તેણે વિનય પૂર્વક સાધ્વીજીને કહ્યું કે, “ આપ લેક મને ગર્ભ સંપન્ન જાણીને દીક્ષા નહીં આ પિ” એવા ભયથી મેં આપનાથી મારા ગર્ભની વાત છુપાવી હતી. સાધી એ કે સુયાણીને તેના ગર્ભના સમાચાર કહેવરાવ્યા. પ્રસુતિનો જ્યારે ઠીક સમય આવ્યો ત્યારે રાણેએ રેહણાચળની ભૂમિ જેમ મણીને ઉત્પન્ન કરે છે તેમ એક પુત્ર રત્નને જન્મ આપે. પુત્રને જન્મ થતાંની સાથે જ તેને સ્મશાનમાં છેડી દીધું. અને એ બાળકને કણ લઈ જાય છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩