Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा गति धिङ्माम् । तुच्छतया स्वसंपदो दर्पः कृतः । अस्य सम्पदामग्रे मत सम्पत्तेः का गणना ? सूर्यप्रभायाः पुरतः खद्योतस्य प्रभा कियती ? तुच्छ. स्वभावा एव प्राणिनः पङ्किलजलस्थददुरवत् स्वसम्पद् गर्ने कुर्वन्ति । इयं च श्रीरनेनापि धर्मप्रभावेणैव लब्धा । धर्म विना यदि सम्पतिर्भवेत्तदा सर्वेऽपि सम्पतिभाजो भवेयुः । अतः प्रकृष्टसम्पत्संप्राप्तौ प्रकृष्ट धर्माचरणमेव कारणम् । तस्माद् विषादं परित्यज्य सफलश्रेयोमूलं निर्मलं धर्ममेवाहमाश्रयिष्ये । इत्थं विमृश्य धृतवैराग्यो दशाणेभद्रो राजा भगवत्समीपे समागत्य वन्दित्वा सविनयहूं जो मुजे इस तुच्छ संपत्ति पर अभिमान जगा। मुजे धिक्कार है। इनकी संपत्ति के आगे मेरी इस सम्पत्ति की क्या गणना है। सच है सूर्यकी प्रभा के समक्ष खद्योत (आग्या) की प्रभाकी क्या कीमत है। सकती है । जो प्राणी तुच्छ हुवा करते हैं वेही कीचडवाले जलमें रहे हुए मैंढककी तरह अपनी संपत्तिको ही बहुत भारी समझते हैं
और उसके गर्वसे फूले रहते हैं। धर्मके प्रभावसे ही प्राणियों को संपत्तिकी प्राप्ति होती है मुझे भी जो यह संपत्ति प्राप्त हुई है उसमें भी धर्मका ही कारण है ! विना धर्म के संपत्ति नहीं मिला करती है। यदि मिलती तो फिर संसारमें कोई भी निर्धन नहीं रहता। इससे यह निश्चित बात है कि प्रकृष्ट संपत्तिकी प्राप्ति में प्रकृष्ट धर्माचरण ही कारण है। इसलिये विषाद का परित्याग करके सकल श्रेयोंका मूल कारण एक धर्मका ही मुझे आश्रय ग्रहण करना चाहिये।
___ इस प्रकार अच्छी तरह विचार करने पर राजा को संसार જોયા તે મનમાં વિચાર કર્યો કે, હું કેટલે અજ્ઞાની છું, જે મને આ તુચ્છ સંપત્તિ પર અભિમાન જાગ્યું. મને ધિક્કાર છે. આમની સંપત્તિની સામે મારી આ સંપત્તિની શું ગણના છે? સાચું છે કે, સૂર્યના તેજ પાસે આગીયાનું તેજ શી વિસાતમાં? જે પ્રાણી તુચ્છ હોય છે તે જ ચિડવાળાં પાણીમાં રહેલા દેડકાની માફક પિતાની સંપત્તિને જ ઘણી ભારે સમજે છે, અને તેના ગર્વમાં કુલાઈ રહે છે, ધર્મના પ્રભાવથી જ પ્રાણીઓને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મને પણ જે આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં પણ ધમને પ્રભાવ કારણભૂત છે. ધર્મ વગર સંપત્તિ મળી શક્તી નથી, અને જે મળે તે પછી સંસારમાં કેઈ નિર્ધન રહે જ નહીં. આથી એ નિશ્ચિત વાત છે કે, પ્રકૃષ્ટ સંપત્તિની પ્રાપ્તિમાં પ્રકૃષ્ટ ધર્માચરણ કારણ છે. વિષાદને પરિત્યાગ કરી સઘળા શ્રેયનું મૂળ કારણ એક ધર્મને જ મારે આશ્રય કરવું જોઈએ.
આ પ્રકારનો સારી રીતે વિચાર કરવાથી રાજાને સંસાર, શરીર, અને ભેગોથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩