Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०७
प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा एवाईतः सेवां कर्तुं समर्थो न तु भावतः। भवता तु भावतः सेवा कृता । अतो भवताऽहं पराजितोस्मि । मम भूयसी शक्तिरस्ति, तथाऽपि दीक्षाग्रहणे नास्ति मम शक्तिः। इत्थं दशार्णभद्रमुनि स्तुत्वा भगवन्तं जिनं प्रणम्य शकेन्द्र स्वलों के गतवान् दशार्णभद्रमहामुनिरपि उग्रं तपस्तप्स्वा सकलकर्मक्षयान्मुक्तिपुरीं गतः ।
॥ इति श्रीदशार्णभद्रकथा । अहंत प्रभुकी भक्ति कितनी सुदृढ है, एवं अभूतपूर्व है तथा किस तरहकी अभूतपूर्व सेवा आपने अहंत प्रभुकी की है। यह बात निश्चित हो जाति है मैं तो द्रव्य से ही अहंत प्रभुकी सेवा करने में समर्थ हूं तब कि आपने तो भावसे भी उनकी सेवा करने में समर्थ अपने आपको बनालिया है अतःइस आपकी भाव से गाको सहस्त्रशः धन्य वाद है। इस भाव सेवासे मैं आपके समक्ष कुछ भी शक्ति शाली नहीं सदा आपसे नीचा ही है। अतः आपके सामने अपने आपको मैं पराजित मानता हूं। यद्यपि मुझमें बडी भारी शक्ति रही हुई है परन्तु दीक्षा धारण करने योग्य शक्ति इस पर्याय में नहीं है। इस प्रकार दशार्णभद्र मुनि की स्तुति एवं अहंत वीर-प्रभुको वंदना करके शकेन्द्र अपने स्थान स्वर्गलोक में वापिस चले गये। उधर दशार्णभद्र मुनिने भी उग तपस्या की आराधना करते हुए सकल कर्मों का समूल उन्मूलन कर मुक्तिकी प्राप्ति की ॥४४॥
એથી જ આપના હૃદયમાં અહંત પ્રભુની ભક્તિ કેટલી સુદઢ છે, તથા અભૂતપૂર્વ છે અને કયા પ્રકારની અદભૂત સેવા આપે અહંત પ્રભુની કરી છે એ વાત નિશ્ચિત થાય છે. હું તે દ્રવ્યથી જ અહંત પ્રભુની સેવા કરવામાં સમર્થ છું. જ્યારે આપે તે ભાવથી પણ તેમની સેવા કરવામાં પિતાની જાતને સમર્થ બનાવી છે. આથી આપની એ ભાવસેવાને ધન્યવાદ છે. આ ભાવસેવાથી હું આપની સામે કાંઈ પણ શકિતશાળી નથી, સર આપથી નીચેજ છું , એથી આપની સામે હું મારી જાતને પરાજીત માનું છું. જો કે, મારામાં ઘણી જ વિશાળ શકિત રહેલ છે. પરંતુ દીક્ષા ધારણ કરવાની શક્તિ આ પર્યાયમાં મારામાં નથી, આ પ્રકારે દશાર્ણભદ્ર મુનિની સ્તુતિ અને અહત વીર પ્રભુને વંદના કરીને ઇન્દ્ર પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયાં. આ તરફ દશાર્ણભદ્ર મુનિએ પણ ઉગ્ર તપસ્યા કરી, આરાધના કરતાં કરતાં સઘળા કર્મોનું સમુળું ઉભુલનું કરી મુકિત પદને પામ્યા. છે ૪૪ છે
उत्त२॥ध्ययन सूत्र : 3