Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसत्रे संख्यकान् गजान् विकुर्वितवान् । तेषु प्रत्येकगजस्य द्वादशाधिकपञ्चशतसंख्यकानि मुखानि, मुखं मुखं प्रति अष्टौ अष्टौ दन्तान् प्रतिदन्तमष्टावष्टौ मनोहारिणीः पुष्करिणीश्च विकुर्वितवान् प्रत्येकपुष्करिण्यामष्टौ अष्टौ लक्षपत्रपद्मानि विकुर्वितवान् । तेषु दलेषु प्रत्येकदले द्वात्रिंशद्विधनाटकं कुर्वतो नटान् , प्रत्येक कमलकणिकायां चतुर्मुखं प्रासादं च विकुावतवान् । तत्र प्रत्येक प्रासादेऽष्टमहिषीभिः सह स्थितः शक्रेन्द्रो द्वात्रिंशद्विधं नाटकं पश्यन् आसीत् । एवंविधैश्वर्यसम्पन्नः शक्रेन्द्रः आकाशादवतीर्य भगवन्तं जिनं प्रदक्षिणीकृत्य वन्दित्वा कृताञ्जलिः सन् भगवत्समीपे समुपविष्टः। तदा नृपो दशार्णभद्रस्तादृशैश्वर्यसंयुक्तं कृतभगवद्वन्दनं समुपविष्टं शक्रेन्द्र विलोक्य मनस्येवं चिन्तवैक्रियशक्ति द्वारा उसी समय तयार कर दिया। इन में प्रत्येक गजके पाचसौबारह (५१२) मुख, एक २ मुख में आठ आठ दांत, एक एक दाँत में आठ आठ मनोहर पुष्कर, एवं प्रत्येक पुष्कर में एक एक लाख पत्तेवाले आठ २ कमल इन्द्रने विकुर्वित किये । प्रत्येक पत्तों में बत्तीस प्रकार के नाटक को करनेवाले नटों को, एवं कमलों की प्रत्येक कणिका में चार मुखवाले प्रासाद भी इन्द्रने दिखलाए । तथा प्रत्येक प्रासाद में आठ आठ इन्द्रानियों के साथ बैठकर इन्द्र बत्तीस प्रकार के नाटकों को देख रहे है ऐसा भी इन्द्रने वहां विकुर्वित किया। इस प्रकार के आश्चर्यसे संपन्न होकर वह शक्रेन्द्र आकाश से नीचे उतरे और प्रभु को तीन प्रदिक्षणा देकर पश्चात् वंदना करके हाथ जोडकर उनके समीप बैठ गये। राजा ने जब इस प्रकार की विभूति से विशिष्ट राजेन्द्रको भगवानको वंदना करते हुए देखा तो मनमें विचार किया मैं कितना अज्ञानी વૈકિય શકિત દ્વારા ઉત્પન કર્યા આમાં દરેક હાથીનાં પાંચસે બાર ૫૧૨ મોઢાં, એક એક મોઢાંમાં આઠ આઠ દાંત, એક એક દાંતમાં આઠ આઠ મનહર પુષ્કર અને પ્રત્યેક પુષ્કરમાં એક એક લાખ પત્તાવાળાં આઠ આઠ કમળ ઇન્દ્ર ઉપજાવ્યાં. પ્રત્યેક પત્તામાં બત્રીસ પ્રકારના નાટકને કરવાવાળા નટોને, અને કમળની પ્રત્યેક કર્ણિ કામાં ચાર દરવાજાવાળા પ્રાસાદ પણ ઇન્દ્ર બનાવ્યા તથા પ્રત્યેક પ્રાસાદમાં આઠ આઠ ઈન્દ્રાણીઓની સાથે બેસીને ઇન્દ્ર બત્રીસ પ્રકારનાં નાટકોને જોઈ રહ્યા છે, એવું પણ ઇન્ડે ત્યાં બતાવ્યું. આ પ્રકારનાં ઔશ્વય થી સંપન્ન બનીને તે ઇન્દ્ર આકાશથી નીચે ઉતર્યા અને પ્રભુને ત્રણ પ્રદિક્ષણા કરી પછીથી વંદના કરી હાથ જોડી તેમની સામે બેસી ગયા. રાજાએ જયારે આ પ્રકારની વિભૂતિથી વિશિષ્ટ ઈન્દ્રને ભગવાનને વંદના કરતા
उत्त२॥ध्ययन सूत्र : 3