Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३००
उत्तराध्ययसूत्रे प्रभातकालकृतनित्यकृत्यश्चन्दनचर्चित देहो देवदृष्यद्वयं दधत् भासुरभूषणभूषिततनुः पूर्णेन्दुनिभेनातपत्रेण विराजमानश्चतुर्भिः श्वेतचामरै:ज्यमानोऽहं तथा जिनं वन्दिध्ये, यथा पूर्व न कोऽपि तं वन्दितवान् । इति मनसि चिन्तयन् नृपो दशार्णभद्रो हागनमारूढवान् । ततो भास्वरभूषणभूषितसर्वाङ्गाः सामन्ता अपि स्वस्वगजमारुह्य सामानिका देवाः शक्रमिव राजानं परितः परिवेष्टय स्थितीः। तदनु राज्ञा पादाङ्गष्ठेन प्रेरितो गजो शनैर्गन्तुं प्रवृत्तः । तदा मणिगया। उस समय नगर स्वर्ग के जैसा सुन्दर प्रतीत होने लगा। दूसरे दिन प्रातःकाल होते ही राजाने अपना समस्त नित्य कृत्य समाप्त कर चन्दन से देहको चर्चित किया एवं देवदृष्य दो वस्त्रों को धारण कर फिर आभूषणों को यथास्थान पहिरा । पश्चात् गजराज पर चढ वह प्रभुको वंदना करने के लिये चले। इसी तरह से प्रभुको वंदना करने के लिये चलने का उसने पहिले से ही संकल्प कर लिया था। राजा जब गज पर चढ कर प्रभुवंदनाके लिये जा रहा था तब उनके माथे पर पूर्णचंद्रमंडल जैसा छत्र धरा हुआ शोभित हो रहा था। तथा श्वेतचारचामर उनकी आजूबाजू ढोरे जा रहे थे। सामन्तजन भी पूर्ण सजधज होकर अपने २ हाथी पर बैठकर राजा के साथ २ चले जा रहे थे। उस समय देखनेवालों को ऐसा ज्ञात होता था कि मानो सामानिक देवों से परिवृत इन्द्र ही जा रहा है। हाथीका संचालन राजा स्वयं कर रहा था। राजा के पादांगुष्ठ के द्वारा प्रेरित होकर રને પણ ધજા પતાકા આદિદ્વારા શણગારાવ્યું. આ સમયે નગર સ્વર્ગ જેવું સુંદર દેખાવા લાગ્યું. બીજા દહાડાને પ્રાતઃકાળ થતાં જ રાજા પિતાનું સમસ્ત પ્રાતઃકર્મ પુરૂં કરી, ચંદનથી દેહને લેપી અને દેવદુષ્ય બે વસ્ત્રોને ધારણ કરી પછી આભૂ ભણેને યથાસ્થાન પહેર્યા ત્યાર બાદ હાથી ઉપર સવારી કરી પ્રભુને વંદના કરવા માટે ચાલ્યા. આ પ્રમાણે પ્રભુને વંદના કરવા જવાને તેણે પહેલેથી જ સંક૯૫ કરેલ હતું. રાજા જ્યારે હાથી ઉપર સવારી કરીને પ્રભુ વંદના માટે જઈ રહ્યા હતા ત્યારે તેના માથા ઉપર પૂર્ણ ચંદ્ર મંડળ જેવું ધરાયેલું શ્વેતછત્ર સુશોભિત લાગતું હતું તથા આજુબાજુથી ચાર ધોળાં અમર ઢળાઈ રહ્યાં હતાં સામંત જન પણું સંપૂર્ણ પણે સજજ થઈને પોતપોતાના હાથી ઉપર બેસીને રાજાની સાથે સાથે જઈ રહ્યા હતા તે સમયે જેવાવાળાને એમ લાગતું હતું કે, જાણે સામાનક દેવોથી પરિવૃત ઈદ્ર જ જઈ રહેલ છે. હાથાનું સ ચાલન રાજા સ્વયં કરી રહેલ હતા. રાજાના પગની આંગળીએથી પ્રેરીત બનીને હાથી તેમની ઈચ્છા પ્રમાણે ધીરેધીરે
उत्त२॥ध्ययन सूत्र : 3