Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा वर्तुमिच्छति, तदा समग्रसामग्रीभृतामस्मादृशां विवे किनां तु भगवन्तमहतः सेवा विशेषेण कर्तुमुचिता एवं विचार्य राजा गजतुरगायधिकृतान् पुरुषान् समाहूय आज्ञापितवान्-प्रातर्भगवन्तं वन्दितुं गमिष्यामः । अतो युष्माभिः सर्वविभूषविभूषणीया गजतुरगादयः। एवं राजपुरुषानाहूय समाज्ञापितवान-यूयं नगरे सर्वत्र घोषयत-प्रातः सर्वज्ञ वन्दितुं सर्वे सचिवसामन्तपौरजनाः श्रेष्ठां सामग्री सज्ज यन्तु इति । ततो नगरे सर्वत्र राजपुरुषै?षणा कृता। ततो राजाज्ञया सर्व नगरं जनैः समलङ्कतं स्वर्ग इच रमणीयमभूत् । ततो द्वितीयदिवसे को तत्पर हो रहा है तो हमारे जैसे धनसंपन्न व्यक्तियोंको कि जिनके पास किसी भी प्रकारकी सामग्रीकी न्यूनता नहीं है सब कुछ है। इससे यही शिक्षा लेना चाहिये कि अहंत देवकी सेवा विशेषरूप से करें।
इस प्रकार विचार कर राजा ने गज, तुरग आदिके रखने के अधिकारी पुरुषों को बुलाकर यह आज्ञादी कि प्रातः अहंत प्रभुको वंदना करनेके लिये हम सब लोग जावेंगे सो आप लोग अपने ३ अधिकार में रहे हुए गज, तुरग आदिको समस्त आभूषणों से सुसजितकर तयार रखें । इसी प्रकार उसने राजपुरुषों को भी आदेश दिया कि आपलोग भी सर्वत्र नगर भर में इस प्रकारकी घोषणा करवादें कि प्रातःकाल सर्वज्ञ वीर प्रभुको वंदना करने के लिये जाना है सो समस्त सचिव सामन्त एवं पुर वासी लोग श्रेष्ट सामग्री को सजा कर रखे । राजाका आदेश पाते ही समस्त पदाधिकारी एवं कर्मचारियोंने अपने २ कर्तव्यका पालन किया। तथा नगर को भी ध्वजापताका आदि द्वारा अलंकृतकर दिया માટે તત્પર થઈ રહેલ છે તે મારા જેવી ધનસંપન્ન વ્યક્તિઓને કે જેની પાસે કોઈપણ પ્રકારની સામગ્રીની ન્યૂનતા નથી સઘળું છે. આથી એ શિક્ષા લેવી જોઈએ 3, ५ म२६ तन सेवा विशेष ३५थी ४३.
આ પ્રકારને વિચાર કરી રાજાએ ગજ, ઘોડા, આદિનું રક્ષણ કરનાર પુરૂષને બેલાવી એવી આજ્ઞા આપી કે, સવારમાં અહંતપ્રભુની વંદના કરવા માટે અમો જવાના છીએ તે તમે પિતા પોતાના અધિકારમાં રહેલા હાથી, ઘોડા, વગેરેને સઘળા આભૂષણોથી સુસજજ કરીને તૈયાર રાખજે. આ પ્રમાણે પિતાના રાજપુરૂષોને પણ આદેશ આપ્યો કે આપ સઘળા નગરભરમાં એવી ઘોષણા કરાવે કે, સવારમાં સર્વજ્ઞ વીર પ્રભુની વંદના કરવા માટે જવાનું છે તે સઘળા સચિવ, સામંત, અને પરિવાસી લોકો શ્રેષ્ઠ સામગ્રીને સજાવી રાખે રાજાનો આદેશ મળતાં જ સઘળા કર્મચારી અને પદાધીકારીએાએ પિતા પોતાના કર્તવ્યનું પાલન કર્યું. તેમજન
उत्त२॥ध्ययन सूत्र : 3