Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६८
उत्तराध्ययनसूत्रे कुमारः समप्रचक्रवर्तिश्रिया समन्वितः स्वपुरं गतः। तत्र भून्यस्तशिराः स पितरौ प्रगतवान् । पितरावपि पुत्रं तस्य तादृशों श्रियं च दृष्ट्वा परमानन्द भाजौ संपन्नौ । तस्मिन्नेव काले भगवतो मुनिसुवतस्य शिष्याः सुव्रताचार्याः प्रामानुग्रामं विहरन्तो हस्तिनापुरे समागताः। राजा पद्मोत्तरो मुनीनामागमनं श्रुत्वा स्त्रीपुत्रादिपरिवारसहितो मुनीनां वन्दनार्थ गतः। तत्र मुनीन् वन्दित्वा मोहान्धकारनाशिनी देशनां श्रुतवान् । देशनाश्रणानन्तरं पद्मोत्तरनृपा ज्येष्ठ पुत्रेण विष्णुकुमारेण सह सुव्रताचार्य समीपे प्रबजितः । ततः प्राप्तराज्यो महापद्मश्चक्रवर्ती भूमण्डले सर्वत्र जैनधर्मस्य समुन्नति चकार । चक्रवर्तिमाता ज्वाला देव्यपि जैनधर्मोन्नतिपरायणं स्वपुत्रं दृष्ट्वा परमानन्दं प्राप्तसो उसने भी अपनी पुत्री इस मदनावली का महापद्मकुमार के साथ आनंदपूर्वक विवाह कर दिया। बाद में पद्मकुमार समग्र चक्रवर्तीकी विभूति को साथ में लेकर अपने घर पर वापिस आ गया। आकर इसने अपने मातापिताके चरणों में विनयावनत होकर प्रणाम किया। मातापिता पुत्रकी ऐसी असाधारण विभूति देखकर बहुत ही खुश हुए। बाद में निश्चिन्त होकर पद्मोत्तर राजाने मुनिसुव्रत भगवान के शिष्य सुव्रताचार्य के पास जो उस समय ग्रामानुग्राम विहार करते हुए हस्तिनापुर में आये हुए थे, और ये उनका आगमन सुनकर वंदना करने के लिये स्त्री पुत्र आदि परिवार सहित गये हुए थे। उनकी धर्मदेशना सुनकर अपने ज्येष्ठ पुत्र विष्णुकुमार के साथ दीक्षा अंगीकार करली । इसके पश्चात् महापद्म चक्रवर्तीने इस भूमण्डल पर जैनधर्मकी अच्छी तरह से प्रभावना की। चक्रवर्ती की माता ज्वालाતેમણે પિતાની પુત્રી મદનાવલીનો વિવાહ ઘણો જ આનંદ સાથે મહાપદ્રકુમાર ચકવર્તીની સાથે કરી આપે. આ પછી મહાપદ્મ ચકવર્તી પિતાની સમગ્ર વિભૂતિ સાથે પિતાની હસ્તિનાપુર નગરીમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે પિતાના માત પિતાના ચરણમાં વિનયપૂર્વક પ્રણામ કર્યા. માતાપિતા પુત્રની આવી અસાધારણ વિભૂતિ જાણીને ઘણા જ ખુશ થયા. આ બાજુ મુનિ સુવ્રત ભગવાનના શિષ્ય સુવ્રતાચાર્યની કે જેઓ આ સમયે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા હતા. તેમનું આગમન જાણીને રાજા પક્વોત્તરના રાણી પુત્રાદિ સહિત વંદના કરવા માટે ગયા હતા. તેમની ધર્મદેશના સાંભળીને પોતાના મોટા પુત્ર વિષ્ણુકુમાર સહિત દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ મહાપદ્મ ચક્રવતીએ આ ભૂમિમંડળ ઉપર જૈનધર્મની સારી રીતે પ્રભાવના કરી. ચક્રવતીની માતા જવાલા
उत्त२॥ध्ययन सूत्र : 3