Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा
२७५
वर्षासु कथमेषसमागच्छेत् । एवं विचारयन्तं विष्णुकुमारमुनिं प्रणम्य स मुनिः सर्व वृत्तान्तं न्यवेदयत् । ततो विष्णुमुनिस्तमादाय सत्वरमेव हस्तिनापुरे समा गतः । ततो गुरून् प्रगम्य बहुभिर्मुनिभिः सह स नमुचिसमीपे गतः । सर्वेऽपि नृपा विष्णुमुनिं नमस्कृतवन्तः । नमुचिस्तु तं न नमस्कृतवान् । तत्र विष्णुमुनिना धर्मदेशना प्रारब्धा । धर्मदेशनासमये स नमुचिमुवाच - सम्प्रति वर्षाकालो वर्त्तते, अतो वर्षाकालावधि मुनयोऽत्रैव नगरे तिष्ठन्तु । एते हि स्वत ears स्थाने बहुकालं या न तिष्ठन्ति । वर्षासु भूर्भूरिजन्तु संकुला भवति । उपस्थित हुआ है- नहीं तो वर्षाकाल में इस मुनिके आने की आवश्यकता क्या थी । विष्णुकुमार मुनिराज जब इस प्रकारका विचार कर रहे थे कि इतने में वह मुनि उनके पास जा पहुँचा और उनको प्रणाम कर उसने आद्योपांत समस्त वृत्तान्त कह सुनाया । सुनकर विष्णुकुमार मुनिराज उसी समय उसको साथ लेकर हस्तिनापुर आ गये । आकर उन्होंने सबसे पहिले गुरुओं को नमस्कार किया । पश्चात् वे मुनियोंको साथ में लेकर नमुचि के पास गये। वहां जितने भी राजा उपस्थित थे उन सबने उनको नमस्कार किया। वहां विष्णुकुमार ने धर्मकी देशना दी । धर्मकी देशना जिस समय वहां हो रही थी उस समय वहां नमुचि भी उपस्थित था। मुनिराजने नमुचि से कहा- देखो इस समय वर्षाकाल चल रहा है। अतः वर्षाकाल की समाप्ति तक ये समस्त मुनिमंडली यहीं पर रहे । यह स्वयं भी एक स्थान पर बहुत समय तक नहीं ठहरते हैं। सिर्फ वर्षाकाल में ही चार महीने આવશ્યકતા હોય જ નહીં. વિષ્ણુકુમાર મુનિરાજ આ પ્રકારા વિચાર કરતા હતા એટલામાં મુનિ તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમને પ્રણામ કરી, અથથી ઇતી સુધીના સઘળે વૃત્તાંત તેમને કહી સભળાવ્યા. સાંભળીને વિષ્ણુકુમાર મુનિરાજ એ મુનિને સાથે લઇને તુરત જ હસ્તિનાપુર જવા ઉપડયા. હસ્તિનાપુર પહોંચતાની સાથે જ તેમણે સહુ પ્રથમ ગુરૂઓને નમસ્કાર કર્યાં પછીથી તેઓ મુનિઓને સાથે લઈને નમુચિની પાસે ગયા ત્યાં જેટલા રાજાઓ ઉપસ્થિત હતા તે સઘળાએ તેમને નમસ્કાર કર્યાં. એ સ્થળે વિષ્ણુકુમારે ધમની દેશના આપી ધર્માંનો દેશના જે સમયે ત્યાં ચાલી રહેલ હતી એ વખતે ત્યાં નમ્રુચિ પણ હાજર હતા. તેને જોઇને મુનિરાજે નસુચીને કહ્યું, જુઓ ! આ સમયે વર્ષાકાળ ચાલી રહેલ છે. આથી વર્ષાકાળની સમાપ્તિ સુધી આ સઘળી મુનિમંડળી અહીયાં રહે, તેઓ પાતે પણ એક જ સ્થળે ઘણા વખત સુધી રહેતા નથી. ફક્ત વકાળના ચાર મહિના જ એક સ્થાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩