Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा
२७९
पदायकस्य पापिनोऽस्य मन्त्रिणोऽपराधेन प्राणसन्देहमारुढं भुवनत्रयं त्रायस्व । ए मन्येऽपि देवा असुरास्तथाऽखिलः सङ्गोऽपि तं मुनिं विविधैर्वाक्यैरुचैः स्वरेण सान्त्वयितुं प्रवृत्ताः ततो विष्णुमुनिश्वरणपतितान् देवासुरादीन् दृष्ट्वा व्यचिन्तयत्इमे देवासुरादयः सर्वे भीताः अतो मया स्वस्य रूपस्योपसंहारः कर्त्तव्यः । इति विचार्य स्वलब्धिप्रभावेण प्रत्रर्द्धितं स्वशरीरं संहृत्य स पूर्वावस्था जातः । ततः प्रभृति विष्णुमुने त्रिविक्रम इति नाम प्रसिद्धम् । ततो दयासागरेण घड़ा - महात्मन् । यद्यपि इस अधम मंत्री ने ही मुनिराजों की आशातना की है परन्तु इस पापी के इस पापसे आज समस्त संसार को जीने के लाले पड़ रहे हैं । प्रत्येक प्राणी प्राणोंकी रक्षा होने के सन्देह में पड गया है । अत: हे नाथ ! आप त्रिभुवन की रक्षा करें । इसी तरह से उन मुनिराजोंकी अनुनय विनय उस समय उपस्थित सुर और असुरोंने भी की तथा समस्त संघ ने भी की । विविध वाक्योंद्वारा उच्चस्वर से अपने को शांतकरने में प्रवृत्त हुए उन सबको औंधे मुँह चरण पतित देखकर विष्णुकुमार मुनिराजने विचार किया - इस समय ये सब के सब भयभीत हो चुके हैं, अतः मुझे अपने इस विकृत स्वरूप का उपसंहार कर लेना चाहिये। ऐसा विचार करते ही उनका वह शरीर प्रकृतिस्थ हो गया । इसी कारण उस समय से लेकर विष्णुकुमार का दूसरा नाम त्रिविक्रम प्रसिद्ध कोटि में आया है । इसके बाद जब कि वे विष्णुकुमार मुनिराज प्रकृतिस्थ बन चुके और
મહાત્મન ! જો કે, આ અધમ મત્રીએ મુનિજોની અશાતના કરી છે પરંતુ આ પાપીના એ પાપથી આ સંસારમાં વસનારાઓને માટે મહાભય જાગી પડેલ છે. પ્રત્યેક પ્રાણી પાતાના પ્રાણાની રક્ષા કરવાની ીકરમાં પડી ગયેલ છે એથી હે નાથ ! આપ ત્રિભુવનની રક્ષા કરો. આજ પ્રમાણે તે મુનિરાજની ત્યાં ઉભેલા દેવ અને દાનવેાએ પણ વિનંતી કરી તેમ સમસ્ત સઘે પણ વિનંતી કરી. વિવિધ વાકયે દ્વારા ઉચ્ચ સ્વરથી પેાતાને શાંત કરવામાં પ્રવૃત્ત થયેલા આ સઘળાને પેાતાના ચરણામાં ઊંધા પડી નમન કરી રહેલા જોઇને વિષ્ણુકુમાર મુનિરાજે વિચાર કર્યો કે, આ સમયે બધા ભયભીત બની ચૂકેલ છે. જેથી મારે આ વૈક્રિય શરીરને સંકેલી લેવુ જોઈએ. આ પ્રકારના વિચાર કરવાથી તેમનું શરીર હતુ. તેવું ખની ગયું. આ કારણે એ સમયથી લઈને વિષ્ણુકુમારનું બીજું નામ ત્રિવિક્રમ પ્રસિદ્ધ થયેલ છે. આ પછી જ્યારે વિષ્ણુકુમાર મુનિરાજ ક્રીથી મૂળ સ્વરૂપમાં ખાવી ગયા અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩