Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री महापद्मकथा
कुत्राऽपिगच्छत यूयम् । यदि वः माणाः प्रियाः । ततो रुष्टो विष्णुमुनिराहपदत्रयमपि स्थानं देहि, तत्रैव सर्वे मुनयो निवासं करिष्यन्ति । ततो नमुचिः प्रोक्तवान् - दत्तं युष्मभ्यं पदत्रयं स्थानम् । किन्तु तस्माद् बहिर्यः स्थास्यति, सोऽवयमेव मृत्युदंड प्राप्स्यति । इत्थं नमुचिवचनं श्रुत्वा कोपाविष्टो विष्णुमुनि वैक्रियलब्ध्या प्रवर्द्धितुमारेभे । मुकुटकुण्डलमालायुक्तः शङ्खचक्रगदापद्मधारी कल्पान्तपवनोपमान् स्फारान् फूत्कारान् मुञ्चन्, स्वचरणाघातैरखिलामपि मेदिनीं कम्पयन्, पयोराशीनुच्छालयन, शैलश्रृंगाणि पातयतन्, धात्रीफलसमूहवन्नक्षत्र चक्रं दूरीदूसरे राज्य में चले जाओ । यदि अपनी कुशलता मनाना चाहते हो तो । नमुचि की बात सुनकर विष्णुकुमार को कुछ क्रोध सा आ गयाउन्होंने उससे कहा ठीक है तुम अब एसा करो कि ३ पैर जमीन दे दो - उसी में सब मुनि ठहर जायेंगे। इस बातको सुनते ही नमुचिने कहा अच्छा दिया तीन पैर स्थान ठहरने को । परन्तु इसके बाहर जो मुनि रहेगा वह मृत्युदंडका पात्र होगा बोलो यह बात मंजूर है। तब उसकी बात प्रमाण करते हुए विष्णुकुमार ने अपने शरीर को विक्रिया ऋद्धि से बढाना प्रारंभ कर दिया । बढते २ इनका शरीर उचुंग पर्वत जैसा उत्तुंग हो गया । उस अवस्था में मुकुट, कुंडल, माला तथा शंख, चक्र, गदा एवं पद्मको धारण किये हुए उन मुनिराज ने कल्पान्तकालकी प्रबल वायुके समाक स्फार फूत्कारों को छोड़ते हुए अपने चरणोंकी आघातों द्वारा समस्त भूमण्डल को कंपित कर दिया । समुद्रो को उछाल दिया । शैलों के शिखरों को निचे गिरा दिया। आंवले પેાતાની કુશળતા ચાહતા હતા વહેલામાં વહેલી તકે મારા રાજ્યની હદમાંથી અન્ય સ્થળે ચાલ્યા જાવ. નસુચિની વાત સાંભળીને વિષ્ણુકુમાર મુનિને ક્રોધના અંશ આવી ગયા. તેઓએ તને કહ્યું, ઠીક છે, તમે હવે એવું કરે કે, ત્રણ પગલાં જમીન આપે! જેમાં સઘળા મુનિ રોકાઇ જશે. આ વાતને સાંભળતાંજ નમુચિએ એના સ્વીકાર કર્યો, અને કહ્યું કે, આ ત્રણ પગલા જમીનની બહાર જે મુનિ રહેશે તેન ઠાર કરવામાં આવશે. કહેા આ વાત તમને મંજુર છે ? નસુચિની એ વાતને મજુર કરીને વિષ્ણુકુમારે પેાતાના શરીરને વિક્રિયા ઋદ્ધિથી વધારવાના પ્રારંભ કરી દીધો. તેમનુ શરીર ઉંચા પર્યંતના જેવુ' ઉત્તુંગ થઈ ગયુ. આ અવસ્થામાં મુગટ, કુંડળ, માળા, તથા શંખ ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરેલા એવા એ મુનિરાજે પ્રલયઅળના પ્રબળ વાયુ સમાન સુસવાટા કરતાં પેાતાના ચણાના આધાતા દ્વારા સઘળા મંડળે કંપાયમાન અનાવી દીધુ. સમુદ્રો ઉછળવા લાગ્યા, શિખરે ઉપરનાં પત્થ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
२७७