Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८०
उत्तराध्ययनसूत्रे विष्णुमहामुनिना मुक्तो नमुचिश्चक्रवर्तिना निर्वासितः । इत्थं विष्णुपुनिः सङ्घकार्य विधाय आलोचनां कृत्वा चिरकालपर्यन्तं सुदुश्चरं तपम्तप्तवान् । ततः समुत्पन्न केवलज्ञानः स परमानन्दास्पदं माप्तवान् , इति वृद्धा वदन्ति । ___अथ चक्रवर्ती महापद्मोऽपि चिरं चक्रवत्तिाश्रयं समुपभुज्य पश्चात् सुव्रताचार्यसन्निधौ प्रव्रज्यां गृहीतवान् । गृहीतप्रव्रज्यो महापद्ममुनिर्दशवर्षसहस्राणि तीग्रं तपस्तप्तवान् । विंशतिधनुः समुन्नतः स महापद्मस्त्रिंशत्सहर्षायुष्कोऽभूत् । स महापद्मस्तीत्रैस्तपोभिर्घनघातिकर्माणि विनाश्य केवलज्ञानं संप्राप्य सिद्धिगति प्राप्तवान् ।
॥ इति महापद्मचक्रवर्तिकथा ॥ अत्यंत दया के समुद्र होने से जब उनके द्वारा उस दुष्ट पापी नमुची की भी रक्षा हो गई तब चक्रवर्तीने "ऐसे पापीका राज्य में रहना उचित नहीं है" इस विचार से उसको अपने देश से बाहिर निकाल दिया। इस तरह संघका कार्य सुसंपादित करके एवं आलोचना द्वारा शुद्ध होकर के उन विष्णुकुमार मुनिराजने चिरकाल पर्यत सुदुश्चर तपोंको तपा और केवलज्ञान प्राप्त कर अन्तमें मुक्तिको प्राप्त किया। महापद्म चक्रवर्तीने भी बहुत कालतक चक्रवर्तिपदकी विभूतिका भोग करके पश्चात् सुव्रताचार्य के पास जिनदीक्षा धारण की। दस हजार वर्षतक महान् तपोंकी आराधना की। तथा वे घनघाति कर्मों के नष्ट होजाने पर केवलज्ञानी बने । तदनन्तर वे अघातिक कर्मों के विनाश से मुक्ति प्राप्त किये। इनके शरीर की ऊचाइ बीस धनुष थी तथा समस्त इनकी आयु तीस हजार वर्षकी थी ॥४१॥ અત્યંત દયાના સમુદ્ર હોવાથી ત્યારે તેમના દ્વારા તે દુષ્ટ પાપી નમુચિની પણ રક્ષા થઈ ત્યારે ચકવતીએ “આ પાપીનું રાજ્યમાં રહેવું ઉચિત નથી” આવા વિચારથી તેને દેશનિકાલ કરી દીધું. આ પ્રમાણે સંઘના કાર્યને સુસંપાદિત કરીને અને આલેચના દ્વારા શુદ્ધ થઈને તે વિષ્ણુકુમાર મુનિરાજે ચિરકાળ પર્યત ખૂબજ અઘરાં એવાં તપને તપીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતે મુકિતને પામ્યા. મહાપદ્મ ચક્રવર્તીએ પણ ખૂબ લાંબા સમય સુધી ચક્રવતી પદની વિભૂતિને ઉપભેગા કરીને પાછળથી સુત્રતાચાર્યની પાસેથી જીન દીક્ષા અંગીકાર કરી દસ હજાર વર્ષ સુધી મહાન તપની આરાધના કરી તથા આથી તેમના ઘનઘાનીયાં કર્મોનો નાશ થઈ જવાથી કેવળજ્ઞાની બન્યા. ત્યાર પછી તે અઘાતીયા કર્મોના વિનાશથી મુક્તિ પ્રાપ્ત કરી. એમના શરીરની ઉંચાઈ વીસ ધનુષની હતી. તથા તેમનું કુલ આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું હતું. ૪૧
उत्त२॥ध्ययन सूत्र : 3