Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७४
उत्तराध्ययनस
"
पद्मस्याग्रजो वर्त्तते । मन्ये तद्ववचनादेव शान्तिमाप्स्यति । अस्मासु यः कश्चित्तत्र गन्तुं लब्धिमान् भवेत् स तत्र गच्छतु । तदैको मुनिराह अहं तत्र गन्तुं शक्तोऽस्मि, न पुनरागन्तुम् । तद्वचनं श्रुत्वा सुव्रताचार्याः प्राचुः स्वं तत्र गच्छ । विष्णुकुमारमुनिरेव त्वामानेष्यति । इत्थं सुव्रताचार्यवचनं श्रुत्वा स मुनिfor a farmer गन्तुं प्रवृत्तः । स हि क्षणमात्रसमयनैव विष्णुकुमारमुनिसन्निधौ समागतः समागतं तं मुनिं निरोक्ष्य विष्णुकुमारमुनिश्चिन्तितवान्-अबइयमेव महावश्यकं संघकार्यमुपस्थितम् । अत एवायं मुनिः समायातः, अन्यथा और यहां के महापद्म राजाका संबंध है- महापद्म राजा के वे बडे भ्राता हैं । उनके कहने से यह शांत हो जायगा । अब रही वहां तक पहुंचने की बात - सो कोई हम लोगों के बीच में लब्धिसंपन्न हो वह वहां पर जावे । इस विचारधारा को सुनकर उन में एक मुनिराजने कहामुझ में ऐसी लब्धि तो है कि में उसके प्रभाव से वहांतक जा सकता हुं- परन्तु फिर वहां से वापिस आनेकी लब्धि न होने से यहां पीछे वापिस नहीं आ सकता हूं। साधुकी बात सुनकर सुव्रताचार्यने कहा- कोई चिन्ता की बात नहीं है - तुम यहां से चले जाओ-पीछे विष्णुकुमार मुनि राज ही तुमको यहां पर ले आयेंगे। इस प्रकार आचार्य महाराज का आदेश पाकर वह मुनि पक्षी की तरह आकाशमार्गसे उड़ा और उडते २ एक क्षणमात्र मे मेरुतुंग नामक पर्वत के उपर विष्णुकुमार मुनि - राजके पास जा पहुँचा । विष्णुकुमार मुनिराजने इस नवीन आये हुए मुनिको देखकर विचार किया- अवश्य ही कोई संघका आवश्यकीय कार्य રાજાનો સબંધ છે. તે મહાપદ્મ રાજાના મોટાભાઇ છે. તેમના કહેવાથી આ શાંત બની જશે હવે ફક્ત રહી ત્યાં સુધી પહોંચવાની વાત. જે આપણામાથી જે કોઇ લબ્ધિસપન્ન હોય એ ત્યાં જાય. આ વિચારધારાને સાંભળીને એક ખીજા મુનિરાજે કહ્યું, મારામાં એવી લબ્ધિ તે છે કે એના પ્રભાવથી હું ત્યાં પહોંચી શકું છું; પરં તુ ત્યાંથી પાછા આવવાની લબ્ધિ ન હેવાથી અહીં પાળેા કરી શકુ ં તેમ નથી. સાધુની વાત સાંભળીને સુત્રતાચાર્યેક હ્યું, કાઇ ચિંતાની વાત નથી. તમે અહી થી જાઓ. પછી વિષ્ણુકુમાર મુનિરાજ તમેને અહીં લઇ આવશે. આ પ્રમાણે આચાય મહારાજના આદેશ મેળવીને તે મુનિ પક્ષીની માફક આકાશ માર્ગેથી ઉઢયા અને ઉડતાં ઉડતાં એક જ ક્ષણમાં મેરૂતુ ંગ નામના પર્વત ઉપર વિષ્ણુકુમાર સુનિશજ પાસે પહોંચી ગયા, વિષ્ણુકુમાર મુનિરાજે આ નવીન આવેલા મુનિને જોઇને વિચાર કર્યો કે સંઘનું કોઈ આવશ્યક કાર્ય જરૂર ઉપસ્થિત થયુ' છે, નહીં તો વર્ષાકાળમાં આ મુનિને ભાવવાની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩