________________
-
२६६
उत्तराध्ययनसूत्रे याकृति तं दृष्ट्वा नितरामानन्दितः विद्याधरराजेन शुभे मुहूर्ते कुमारेण सह स्वकन्या जयचन्द्रा विवाहिता । जयचन्द्राया विवाहवृत्तान्तं समुपलभ्य तया सह स्वविवाहमभिलपन्तौ गङ्गाधरमहिधरनामानौ विद्याधरौ युद्धोधमं कृत्वा मूरोदयपुरं परितोऽवरुद्धवन्तौ। ततो विद्याधरचमूटतो महापद्मोऽपि गङ्गाधरमहीधरसैन्येन सह योद्धं नगरान्निर्गतः । रणे युध्यमानस्य महापद्मस्य संमुखे रथी अश्वारोही निषादी (हस्त्यारोही) पदातिर्वा कोऽपि स्थातुं न शक्तः। यथा दक्षिणानिलेन जलदावलिरितस्ततः प्रक्षिप्यते तथैव महापद्मन विरुद्धवितो उसका मन अत्यन्त हर्षित हो गया। शुभ मुहूर्त देखकर कुमारके साथ इन्द्रधनुने अपनी कन्या जयचन्द्रा का विवाह भी आनंद के साथ कर दिया। जब यह समाचार गंगाधर और महीधर नामके दो विद्याधरों को मालूम हुआ तो उन्होंने आकर युद्ध करनेके अभिप्राय से उस सुरोदयपुरको घेर लिया। क्यों कि ये चाहते थे कि जयचन्द्राका विवाह हम लोगोंके साथ हो जाय। परन्तु ऐसा नहीं हुआ-अतः इन लोगोंने ऐसा किया। महापद्म भी विद्याधर सैनिकों से परिवृत होकर युद्धस्थल में आ पहुँचा और गंगाधर एवं महीधर विद्याधरों का सैन्य के साथ युद्ध करने को तैयार हो गया। दोनों तरफ से युद्ध प्रारंभ हुआ। परंतु महापद्म के समक्ष उस समय न रथी ही टिक सके और न अश्वारोही न निषादी (हस्त्यारोही) न पदाति ही। कोई भी प्रतिपक्षी जन जब उसका किसी भी प्रकार से साम्हना नहीं कर सके किन्तु वे ऐसे प्रक्षिप्त हो गये जैसे दक्षिण के पवन के ઘણું જ હર્ષિત થઈ ગયું. શુભ મુહૂર્ત જોઈને કુમારની સાથે પોતાની કન્યા જયચંદ્રાને વિવાહ આનંદની સાથે કરી દીધા. જ્યારે આ સમાચાર ગંગાધર અને મહિધર નામના બે વિદ્યાધરને માલુમ પડયા ત્યારે તેઓએ આવીને યુદ્ધ કરવાની ઇચ્છાથી સુરોદયપુરને ઘેરે ઘાલયે. કારણ કે એ બન્નેની ઈચ્છા એવી હતી કે, જયચંદ્રાને વિવાહ પિતાની સાથે થાય, પરંતુ તેવું બન્યું નહીં. આથી આ લોકેએ યુદ્ધ કરવા માટે સુરેદયપુરને ઘેરી લીધું. મહાપદ્રકુમાર પણ વિદ્યાધર સૈનિકોને સાથે લઈને યુદ્ધસ્થાન ઉપર પહો અને ગંગાધર તથા મહિધર વિદ્યાધરોના સૈન્યની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. બન્ને બાજુથી યુદ્ધનો પ્રારંભ થયો, પરંતુ મહાપદ્મની સામે ન કઈ રથી ટકી શકે કે ન કોઈ અશ્વારેહિ, નિાદિ (હાથીદળ સન્ય) કે પદાતિ. પ્રતિપક્ષનો કોઈ પણ માણસ જ્યારે કેઈ પણ પ્રકારથી તેને સામનો કરી શકે નહી. પરંતુ તે એવા દબાઈ ગયા કે દક્ષિણના પવનને કારણે
उत्त२॥ध्ययन सूत्र : 3