Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा वतो । प्रद्मोत्तर मुनिरपि केवलज्ञानं प्राप्य क्रमेण कैवल्यं प्राप्तवान् । महातपा विष्णुकुमारमुनिरपि स्वतपः प्रभावेणानेका लब्धीलब्धवान् । स हि स्वर्णशल इवोतुङ्गः, सुपर्णवद् व्योमगामी, सुर इव बहुरूपः कन्द इव रूपवान् , इत्याध. नेकावस्थावान् भवितुं शक्तिसंपन्नो जातः। परन्तु स न कदाचिदपि स्वलब्धि प्रयोगमकरोत् । यतो मुनयो हेतुं विना न कदाचिदपि लब्धिप्रयोगं कुर्वन्ति ।
एकदा वर्षाकाले समुपागते संयमातिशयसंयुताः सुव्रताचार्या वर्षाकालं यापयितुं हस्तिनापुरे संस्थिताः तदा नमुचिः स्ववैरं विशोधनार्थ चक्रवत्तिनं देवी भी अपने पुत्र को जैनधर्म की प्रभावना करने में परायण देखकर परम संतुष्ट हुई। पद्मोत्तर मुनिने केवलज्ञान प्राप्त कर मुक्तिका लाभ कर लिया। विष्णुकुमार मुनिको भी तपश्चर्या के प्रभाव से अनेक लब्धियां का लाभ हो गया। लब्धियों की प्राप्ति से वे सुमेरू पर्वत के समान उत्तुङ्ग हो सकते थे। गरुड के समान आकाश में गमन कर सकते थे। देवों के समान विविध रूप बना सकते थे तथा कन्दर्प के समान विशिष्टरूप संपन्न बन सकते थे। इस प्रकार की उन में लब्धियों के प्रभाव से शक्ति आ चुकी थी। परन्तु उनको कभी भी अपनी इन लब्धियों के प्रयोग करने का अवसर ही नहीं मिला था। अतः वे लब्धियां उन में लब्धिरूप से ही विद्यमान थीं। कारण कि जैनमुनि विना कारण के कभी भी लब्धियों का प्रयोग नहीं करते हैं।
एक समयकी बात है-वर्षाकाल आने पर संयमातिशयसंपन्न सुताचार्य वर्षाकाल व्यतीत करने के लिये हस्तिनापुर में पधारे। उस દેવી પણ પોતાના પુત્રને જૈનધર્મની પ્રભાવના કરવામાં પરાયણે જાણીને પરમ સંતોષી બની. પોત્તર મુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિને લાભ કરી લીધું. વિષ્ણુકુમાર મુનિને પણ તપશ્ચર્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓની પ્રાપ્તિથી તેઓ સુમેરૂ પર્વતની સમાન ઉતુ થઈ શકતા હતા, ગરૂડની માફક આકાશમાં ગમન કરી શકતા હતા, દેવની સમાન વિવિધરૂપ બનાવી શકતા હતા તથા કંદર્પના સમાન વિશિષ્ઠ રૂપ સંપન્ન બની શકતા હતા. લબ્ધિઓના પ્રતાપથી તેમનામાં આ પ્રકારની શક્તિ આવી હતી. પરંતુ તેને કદી પણ પિતાની આ લબ્ધિઓને પ્રયોગ કરવાનો અવસર મળ્યો ન હતો. આથી એ લબ્ધિઓ તેમનામાં લબ્ધિ. રૂપથી જ વિદ્યમાન હતી કારણ કે જેનમુનિ વગર કારણે કદી પણ લબ્ધિઓનો પ્રયોગ કરતા નથી.
એક સમયની વાત છે કે વર્ષાકાળ આવવાથી સંયમ અતિશય સંપન્ન સુવ્રતાચાર્ય વર્ષાકાળ વ્યતીત કરવા માટે હસ્તિનાપુરમાં પધાર્યા. આ સમયે નમુચિએ
उत्त२॥ध्ययन सूत्र : 3