________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री कुन्थुनाथकथा
२३९
अथ भगवान् कुन्थुनाथः शिविकामारुह्य सहस्राम्रवणं ययौ । भगवतोSetoणमहोत्सवं देवा नरेन्द्राश्च महता महोत्सवेन संपादितवन्तः । सत्रोद्याने भगवान् सहस्रसंख्यकैर्भूपैः सह दीक्षां गृहीतवान् । तस्मिन्नेव समये भगवतों मनःपर्ययनामकं चतुर्थं ज्ञानं समुत्पन्नम् । ततो भगवान् सर्वेर्दीक्षितैः सह भाण्डपक्षीवात विहरन् षोडशवर्षानन्तरं पुनस्तत्रैवोद्याने समागतः । तत्र भगवतः केवलज्ञानमुत्पन्नम् । केवलज्ञानमासादिते भगवति स्वासनचलनेन ज्ञाततद्वृत्ताः सकला अपि देवेन्द्राः समागत्य समवसरणं चक्रुः । तत्र समयसरणे परिषदि सिंहासन स्थितः पञ्चत्रिंशद्धनुः परिमितदेहो भगवान् श्री कुन्थुनाथः
उसके बाद ये शिविका पर आरूढ होकर सहस्राम्रवन की और पधारे। इनका निष्क्रमण महोत्सव देव एवं नरेन्द्रोंने बडे भारी उत्साहके साथ मनाया । सहस्राम्रवन में पहुंचकर इन्होंने एक हजार राजा - ओके साथ दीक्षा ग्रहण की। दीक्षा ग्रहण करने पर इनको मन:पर्यय ज्ञान उत्पन्न हो गया । भारण्डपक्षी की तरह अप्रमत्त होकर प्रभु समस्त साधुओ के साथ इस भूमण्डल पर विहार करने लगे । विहार करते २ ये फिर सोलहवें वर्ष में उसी सहस्राम्रवन में जब पधारे तब इनको वहां पर लोकालोक प्रकाशक केवलज्ञान उत्पन्न हुवा | इस प्रकार जब केवलज्ञानी बने तब अपने २ आसनो के चलायमान होने पर देवेन्द्रोंने भगवान के इस केवलज्ञान की प्राप्ति का महोत्सव खूब मनाया और समवसरणकी रचनाकी । बारह प्रकारकी परिषदा के बीच में पैंतीस धनुषप्रमाण कायवाले प्रभु समवसरण में बिराजमान होकर
ત્યારપછી તેએ પાલખીમાં આરૂઢ થઇને સહજામ્રવનની તરફ ગયા તેમના નિષ્ક્રમણ મહાત્સવ દેવ અને નરેન્દ્રોએ ભારે ઉત્સાહની સાથે મનાવ્યા. સહસ્રઆમ્રવનમાં પહોંચીને તેઆએ એક હજાર રાજાની સાથે દીક્ષા ધારણ કરી દીક્ષા ગ્રહણ કરવાથી તેમને મનઃપય જ્ઞાન ઉત્પન્ન થયુ, ભારન્ડ પક્ષીના માક અપ્રમત્ત બનીને પ્રભુ સઘળા સાધુએની સાથે આ ભૂમિ મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં પછી સેાળમા વર્ષે એજ સહસ્ર આમ્રવનમાં જ્યારે પધાર્યા ત્યારે તેમને ત્યાં લેાકાલેાકનું પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ પ્રકારે ભગવાન જ્યારે કેવળજ્ઞાની અન્યોત્યારે પાતપાતાનાં આસના ચલાયમાન થવાથી દેવેન્દ્રોએ ભગવાનના આ કેવળજ્ઞાનની પ્રાપ્તિના મહાત્સવ ખૂબ હુ` પૂર્વક મનાવ્યા-અને સમવસરણની રચના કરી. બાર પ્રકારની પરિષદાની વચમાં પાંત્રીસ ધનુષ પ્રમાણ ફાયાવાળા પ્રભુએ સમવસરણમાં ખીરાજમાન થઈને પાંત્રીસ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩