Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३८
उत्तराध्ययनसूत्रे धर्मानुसारेण स्वप्रजा इव प्रजाः परिपालयन् कियन्तं कालं व्यतीतवान् । तत एकदा तस्यास्त्रागारे चक्ररत्नं समुत्पन्नम् । तनिर्दिष्टपथेन स षट्खण्डं भरतक्षेत्रं साधितवान् । ततो दिग्विजयात्पतिनित्तो हस्तिनापुरमागतः। तत्र तस्य देवेचक्रवर्तित्वेऽभिषेकः कृतः। स हि स्त्रीरत्नमिव चक्रवर्तिश्रियमप्युपभुक्तवान् । एवं राज्याधुपभोगं कुर्वतस्तस्य बहूनि वर्षाण्यतीतानि । अथैकदा लोकान्तिकदेवैर्बोधितो भगवान् श्रीकुन्थुनाथो राज्यं विश्वप्रियनामकपुत्रे न्यस्य वर्षावधि निनिंदानं दानं दत्तवानथिभ्योऽनाथेभ्यः साधार्मिकेभ्यश्च ।
कुन्थुनाथने प्राज्य राज्य प्राप्त कर उसका संचालन करते हुए राजधर्म के अनुसार अपनी संतति के समान प्रजाजनों का परिपालन किया। इस कार्य में उनका समय बहुत कुछ व्यतीत हुबा। राज्य करते २ इनके शस्त्रागार में चक्ररत्न की जब उत्पत्ति हुई तब उनके द्वारा निर्दिष्ट मार्ग पर चलकर कुन्थुनाथने षट्खंडमंडित भरतक्षेत्र पर अपना विजय का डंका बजाते हुए एक छत्र राज्य स्थापित किया। इस तरह समस्त पृथिवी के शासक बनकर वे जब हस्तिनापुर वापिस आये तब उनका चक्रवर्तित्वपद पर देवोंने मिलकर अभिषेक किया। इन कुन्थुनाथ चक्रवर्तीने इस पृथिवी पर खूब राज्य किया। जब इस तरह राज्यादिक का पालन करते २ उनके बहुत अधिक वर्ष व्यतीत हो गये तब लोकान्तिक देवोंने आकर इनको बोधित किया। लोकान्तिक देवों द्वारा प्रविबोधित होने पर इन्होंने राज्यका भार अपने विश्वप्रियनामक पुत्र के ऊपर स्थापित करके दीन, अनाथ एवं सार्मिक जनोंको नियाणरहित दान दिया।
કુન્થનાથે રાજયાસને આવતા એનું સારી રીતે સંચાલન કર્યું અને પ્રજાજનોને પિતાના પુત્રવત્ માનીને પાલન પોષણ કર્યું. આ કાર્યમાં તેમને ઘણું કાળ વ્યતીત થયે રાજ્ય કરતાં કરતાં તેમના શસ્ત્રાગારમાં જ્યારે ચરનની ઉત્પત્તિ થઈ ત્યારે તેના સૂચિત માર્ગ ઉપર ચાલીને કુન્થનાથે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પિતાના વિજયને ડંકો વગાડીને એક છત્ર રાજ્યની રથાપના કરી. આ પ્રમાણે સઘળી પૃથ્વીના શાસક બનીને તેઓ જ્યારે હસ્તિનાપુર પાછા ફર્યા ત્યારે ચક્રવતી પદ ઉપર દેએ મળીને તેમને અભિષેક કર્યો. એ કુન્થનાથ ચકવતી એ આ પૃથ્વી ઉપર ખૂબ રાજ્ય કર્યું. જ્યારે આ પ્રમાણે રાજ્યાદિકનું પાલન કરતાં કરતાં એમનાં કેટલાંએ વર્ષે વ્યતીત થયાં ત્યારે લોકાન્તિક દેવોએ આવીને તેમને બેધિત કર્યા ઢેકાન્તિક દેથી પ્રતિબંધિત થવાથી તેઓએ રાજ્યનો ભાર પિતાના વિશ્વપ્રિય નામના પુત્રને સુપ્રદ કરીને દીન, અનાથ, અને ધામિકજનને નિયાણ રહિત દાન કર્યું.
उत्त२॥ध्ययन सूत्र : 3