Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्रीमद-अरनाथकथा
भगवान् दीनेभ्योऽनायेभ्यः साधर्मिकभ्यश्च वार्विक दानं दत्वा स्वपुत्र सरसेनं राज्ये संस्थाप्य शिविकामारुह्य सहस्राम्रवणमुखानं जगाम । तत्र शिविकातो. ऽवतीये सहस्रनृपः सह दीक्षां गृहीतवान् । सुरासुरनरेश्च भगवतो दीक्षामहोत्सवः कृतः । तदा भगवान् मनःपर्ययनामकं चतुर्थ ज्ञानमासादितवान् । अरनाथो भगवान पृथिव्यां विहरन वर्षत्रयानन्तरं भूयोऽपि तत्रैवोधाने समाजगाम । तत्र भगवना कवल ज्ञान प्राप्तम् । शक्रादय इन्द्राः स्वासनकम्पेन भगवतः कवलज्ञानोत्पत्ति परिज्ञाय समागत्य समवसरणं चक्रुः । तत्र समवसरणे पूर्वश्रीका अनुभव करते २ अधिक समय हो गया तब लोकान्तिक देवोंने एक दिन आकर इन से प्रार्थना की कि-प्रभो ! अब तीर्थप्रवृत्ति करने का समय आ गया है सो आप तीर्थकी प्रवृत्ति करें। इस प्रकार लोकास्तिक देवों द्वारा तीर्थकी प्रवृत्ति करने के लिये प्रार्थित हुए अरनाथ प्रभुने दीन, अनाथ एतं साधर्मिक जनोंके लिये वार्षिक दान देकर अपने पुत्र सूरसेन को राज्य पर स्थापित कर दिया और स्वयं एक शिविका पर आरूढ होकर सहास्त्रानवन की और रवाना हुए। वहाँ पहुँच कर प्रभु पालकी से नीचे उतरे और एक हजार अन्य राजा
ओं के साथ दीक्षित हो गये। दीक्षा लेने पर प्रभुको मनापर्ययज्ञान की प्राप्ति हो गई। पृथ्वी पर विहार करते हुए अरनाथ प्रभु तीन वर्ष के बाद फिर से जब उसी उद्यान में आये तो उनको केवलज्ञानकी प्राप्ति हो गई। इन्द्रोंने अपने २ आसनों के कंपन से प्रभु को केवलज्ञानकी प्राप्ति जानकर समवसरण रचा। उस समवसरण में पूर्वमुखस्थित અનુભવ કર્યો. જ્યારે ચકવતી પદની શીને અનુભવ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો ત્યારે લેકાંતિક દેએ એક દિવસ આવીને તેમને પ્રાર્થના કરી કે, હે પ્રભુ! હવે તી પ્રવૃત્તિ કરવાનો સમય આવી ગયો છે. તે આ૫ તીર્થની પ્રવૃત્તિ કરો. આ પ્રમાણે લોકાંતિક દેવે દ્વારા તીર્થની પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરતાં અરનાથ પ્રભુએ હીન અનાથ અને સાધર્મિકજનેને વાર્ષિક દાન આપીને તથા પિતાના પુત્ર સુરસેનને રાજયગાહી સુપ્રત કરીને પોતે એક પાલખીમાં બેસીને સહસ્ત્ર આમ્રવન તરફ રવાના થયા. ત્યાં પહોંચીને પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા અને એક હજાર ખીલ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા ધારણ કર્યા પછી પ્રભુને મન:પર્યય જ્ઞાનની પ્રાપ્તિ થઈ પૃથ્વી ઉપર વિહાર કરતાં કરતાં અરનાથ પ્રભુ ત્રણ વર્ષ પછી ફરીથી તે ઉદ્યાનમાં પાછા ફર્યા ત્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ઈન્દ્રોએ પણ પોતપોતાનાં આસને કંપાયમાન થતાં જોયું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેથી તેઓએ સમવસરણતી રચતા કરી એ સમવસરણમાં પૂર્વ તરફ બેઠેલા પ્રભુએ
उत्त२॥ध्ययन सूत्र : 3