Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका भ. १८ श्री महापनकथा
२६३
विलाक्य महासेननृपतिः परं विस्मयमापन्नः। ततोऽन्ये हस्तिपकेभ्यो विमर्जितगजो महापनकुमारो राज्ञा सबहुमानं स्वभवने नीतः राज्ञा च विनिश्चितम्अयमवश्यमेव महाकुलप्रमृतः । अत एवैतादृशपराक्रमशाली वर्तते । ततो राजा तस्य कुलादिपरिचयं ज्ञात्वा महता पुण्येनैतादृशो जामाता मिलितः इति विचार्य तस्मै स्वकन्याशतं ददौ । अन्यदा रात्रौ कुमारः शय्यायां शयान आसात् । मध्यरात्रे बेगवती नाम काऽपि विद्याधरी तमपहत्य आकाशमार्गेण पस्थिता । कुमारो मध्ये पशिविगतनिन्द्र स्तां विद्याधरी मुष्टिमद्यम्य प्रोक्तवान-कात्वम् ? कथं मामपहरसि ? मुष्टिप्रहारेणाधुनैव त्वां घातयामि । इत्थं वदन्तं कुमारं सा पाह-कुमार ! क्रोधं चरित कर दिया। कुमारने वश में किये गये हाथी को अन्य महावतों के हाथ उसके स्थान पर भिजवा दिया। राजाने कुमारका बहुत सन्मान किया और अपने साथ वह उसको राजमहल में ले गया। वहां जाकर राजाने विचारा कि निश्चय यह कोई महाकुल प्रसूत व्यक्ति है। इसलिये इतना पराक्रमशाली है। ऐसा विचार कर राजाने उसके कुल आदिका परिचय पाकर और साथ में यह सोचकर कि ऐसा जामाता पुण्य से ही प्राप्त होता है, अपनी सो कन्याओं का विवाह उनके साथ कर दिया। एक दिनकी बात है जब कि यह रात्रि में अपनी सुखसेज पर सो रहा था ठीक आधी रात के ऊपर किसी वेगवती नामकी विद्याधरीने इसका अपहरण किया और वह इसको आकाशमार्ग से ले चली। रास्ते में जब इसकी आंख खुली तो उसने उस विद्याधरी को मारने के अभिप्राय से मुट्टि उठाकर उस से कहाबता, तू कौन है और क्यों मुझे इस तरह हरकर लेजा रही है ? આવેલા તે હાથીને બીજા મહાવતેની સાથે તેના સ્થાને મોકલી દીધે. રાજાએ કુમારનું ખૂબ સન્માન કર્યું અને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગયા. ત્યાં જઈને રાજાએ વિચાર કર્યો કે આ કોઈ મહાન કુળમાં જન્મેલ વ્યક્તિ છે, આથી જ એ આટલે પ્રભાવશાળી છે. આ વિચાર કરીને રાજાએ તેના કુળ વગેરેને પરિચય મેળવીને વિચાર કર્યો કે પુણ્યથી જ આ જમાઈ મળી શકે. આથી પોતાની એક સે કન્યાઓ તેની સાથે પરણાવી દીધી. એક દિવસની વાત છે કે કુમાર જ્યારે રાત્રિના વખતે સુખશયા ઉપર સૂતા હતા ત્યારે અર્ધી રાત વિત્યા પછી વેગવતી નામની વિદ્યાધરીએ તેનું અપહરણ કરી તેને આકાશમાર્ગે લઈ ચાલી રસ્તામાં જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે તે વિદ્યાધરીને મારવાનો વિચાર કરીને મુઠી ઉગામીને તેને
, બતાવ તું કોણ છે? અને મને આ રીતે ઉપાડીને અપહરણ કરીને કયાં લઈ જાય છે? જો નહીં બતાવે તે એક જ મુઠીના પ્રહારથી તારો પ્રાણ કાઢી
उत्त२॥ध्ययन सूत्र : 3