Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदझिंनी टीका अ. १८ महापद्मकथा
गतः। तं हस्तिनं दृष्ट्वा भीतभीताः सर्वा अपि योषितश्चीत्कारं कृत्वाऽत्युश्यैरुक्तवत्यः-यः कश्चित्र वीरो भवेत् सोऽस्मान् रक्षतु । तासां वचनं श्रुत्वा महापद्मकुमारो हस्तिनं तर्जितवान् । ततो हस्ती प्रत्याढन्य महापद्माभिमुखं समायातः । तमायान्नं दृष्ट्वा कुमारः स्वकीयमुत्तरीयं तदभिमुखं प्रक्षिप्तवान् । क्रोधान्धो हस्ती चापि तदुत्तरीयकमेव मयं मन्यमानस्तत्र दन्तैश्चरणैश्च प्राहरत् । कोलाहलं श्रुत्वा सर्वेऽपि पौरजनाः समवेताः। राजा महासेनोऽपि सामन्तमन्त्रिभिः सह समागतः। राजा महासेनो महापद्मकुमारमबोचत्-हे कुमार ! नगर में तोफान मचाता हुआ उसी उद्यान की ओर आ निकला। हस्ति को आया देखकर समस्त महिलामंडल भय से विह्वल हो उठा
और अनिष्ट की आशंका से एकदम घबराकर चिल्लाने लगा। चिल्लाती हुई उन बिचारी महिलाओंने फिर ऐसा भी कहा कि अरे ! यदि कोई यहां पर वीर पुरुष होवे तो हमारी रक्षा करे। इस प्रकार उन स्त्रियों के वचन सुनकर महापमकुमार उस हस्ति को तर्जित करने लगा। हाथी लौटकर महापद्मकुमारके सन्मुख हो गया। अपनी और हाथी को आता हुआ देखकर महापम ने अपने उत्तरीय वस्त्र को उसकी तरफ फेंक दिया। उस फेंके गये उत्तरीय वस्त्र को ही उस क्रोधान्ध गजने मनुष्य जानकर उस पर दन्त एवं चरणों का प्रहार करना प्रारंभ किया। कोलाहल को सुनकर समस्त पुरवासीजन भी वहां एकत्रित हो गये। महाप्लेन राजा भी अपने मंत्रियों सहित वहां आ पहुँचा । મહાવતને મારીને નગરમાં તેફાન મચાવતે તે ઉદ્યાન તરફ પહોંચે. હાથીને પિતાના તરફ આવતે જોઈને સઘળી મહિલાઓ ભયથી વિહવળ બની ગઈ અને અનિષ્ટની આશંકાથી ગભરાઈને ચીસ પાડવા લાગી. ચીસો પાડતી એ બિચારી મહિલાઓએ એવું પણ કહ્યું કે, અરે ! જે કઈ વીર પુરુષ હોય તો તે અમારી રક્ષા કરે. આ પ્રમાણે સ્ત્રીઓનાં વચનને સાંભળીને ત્યાં આવી પહોંચેલ મહાપદ્મ કુમાર એ હાથીને મહાત કરવા દોડી આવ્યો હાથી પાછા ફરીને મહાપદ્મકુમારની સામે થઈ ગયે. પિતાની સામે હાથીને આવતે જોઈને મહાપદ્મકુમારે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હાથીની સામે ફેંકયું. કાયેલા એ ઉત્તરીય વસ્ત્રને જ ક્રોધમાં અંધ બનેલા ગજરાજે મનુષ્ય જાણીને એના ઉપર દાંત તેમ જ પગના પ્રહારો કરવા માંડયા. કોલાહલને સાંભળીને સઘળા પુરવાસી જને પણ એકત્રિત થઈ ગયા હતા. મહાસેન રાજા પણ પિતાના મંત્રીની સાથે ત્યાં આવી પહોંચ્યા. આવીને તેમણે મહા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩